Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7441 | Date: 04-Feb-1998
સ્વમાનથી તો જીવવું છે જગમાં, અભિમાનમાં તો ડૂબવું નથી
Svamānathī tō jīvavuṁ chē jagamāṁ, abhimānamāṁ tō ḍūbavuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7441 | Date: 04-Feb-1998

સ્વમાનથી તો જીવવું છે જગમાં, અભિમાનમાં તો ડૂબવું નથી

  No Audio

svamānathī tō jīvavuṁ chē jagamāṁ, abhimānamāṁ tō ḍūbavuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-02-04 1998-02-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15430 સ્વમાનથી તો જીવવું છે જગમાં, અભિમાનમાં તો ડૂબવું નથી સ્વમાનથી તો જીવવું છે જગમાં, અભિમાનમાં તો ડૂબવું નથી

સત્યની રાહે ચાલવું છે જગમાં, અસત્ય સામે ઘૂંટણિયે પડવું નથી

વેર કોઈ સાથે તો બાંધવું નથી, હૈયાને પ્રેમ વિના ખાલી રાખવું નથી

પીવા છે જીવનનાં ઝેર તો પ્રેમથી, હૈયામાં દિલગીર તો રહેવું નથી

બજાવવા છે કર્તવ્ય તો પૂરાં, હૈયું ભક્તિ વિનાનું તો કરવું નથી

કેળવવી છે મૈત્રી તો સહુ સાથે, જીવનમાં માયામાં તોય બંધાવું નથી

સુખદુઃખને જીવનનું તો અંગ સમજી, લિપ્તિત એમાં થાવું નથી

જીવવું છે પ્રભુને નજર સામે રાખીને, નજરમાંથી પ્રભુને હટવા દેવા નથી

કરી છે કર્મોની વણઝાર જ્યાં ઊભી, તોડયા વિના એને રહેવું નથી

વસાવવા છે દિલમાં પ્રભુને તો સદા, પ્રભુને એમાંથી છટકવા દેવા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

svamānathī tō jīvavuṁ chē jagamāṁ, abhimānamāṁ tō ḍūbavuṁ nathī

satyanī rāhē cālavuṁ chē jagamāṁ, asatya sāmē ghūṁṭaṇiyē paḍavuṁ nathī

vēra kōī sāthē tō bāṁdhavuṁ nathī, haiyānē prēma vinā khālī rākhavuṁ nathī

pīvā chē jīvananāṁ jhēra tō prēmathī, haiyāmāṁ dilagīra tō rahēvuṁ nathī

bajāvavā chē kartavya tō pūrāṁ, haiyuṁ bhakti vinānuṁ tō karavuṁ nathī

kēlavavī chē maitrī tō sahu sāthē, jīvanamāṁ māyāmāṁ tōya baṁdhāvuṁ nathī

sukhaduḥkhanē jīvananuṁ tō aṁga samajī, liptita ēmāṁ thāvuṁ nathī

jīvavuṁ chē prabhunē najara sāmē rākhīnē, najaramāṁthī prabhunē haṭavā dēvā nathī

karī chē karmōnī vaṇajhāra jyāṁ ūbhī, tōḍayā vinā ēnē rahēvuṁ nathī

vasāvavā chē dilamāṁ prabhunē tō sadā, prabhunē ēmāṁthī chaṭakavā dēvā nathī
Scan Image

Gujarati Bhajan no. 7441 by Satguru Devendra Ghia - Kaka
First...743874397440...Last