1998-07-12
1998-07-12
1998-07-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15457
દેખાશે પ્રભુને જ્યારે તારા ભાવમાં તો જ્યાં એની છબિ

પ્રભુ રાજી થયા વિના, એમાં તો રહેવાના નથી
ઘટયું જ્યાં અંતરમાં અંતર પ્રભુનું, પ્રભુ પ્રગટયા વિના રહેવાના નથી
હશે ભાવ પૂરા તારી જે વાતમાં, પ્રભુ એ વાત સાંભળ્યા વિના રહેવાના નથી
તું છે બાળ જ્યાં એનો ને એનો, તને પ્રેમ કર્યાં વિના રહેવાના નથી
સુખેદુઃખે હશે જ્યાં સ્મરણ એનું, તને યાદ કર્યાં વિના રહેવાના નથી
સમાવ્યા નજરમાં જ્યાં એને તારી, ત્યાંથી એ કાંઈ હટવાના નથી
સર્જ્ય઼ું અનુકૂળ વાતાવરણ હૈયામાં તારા, ત્યાંથી દૂર એ જવાના નથી
પ્રેમની જ્યોત જલી જ્યાં હૈયામાં, પ્રેમના તાંતણે બંધાયા વિના રહેવાના નથી
પ્રભુને જીવનનું જ્યા અંગ બનાવ્યા, તમારા બન્યા વિના એ રહેવાના નથી
https://www.youtube.com/watch?v=Lc2VFviABic
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દેખાશે પ્રભુને જ્યારે તારા ભાવમાં તો જ્યાં એની છબિ
પ્રભુ રાજી થયા વિના, એમાં તો રહેવાના નથી
ઘટયું જ્યાં અંતરમાં અંતર પ્રભુનું, પ્રભુ પ્રગટયા વિના રહેવાના નથી
હશે ભાવ પૂરા તારી જે વાતમાં, પ્રભુ એ વાત સાંભળ્યા વિના રહેવાના નથી
તું છે બાળ જ્યાં એનો ને એનો, તને પ્રેમ કર્યાં વિના રહેવાના નથી
સુખેદુઃખે હશે જ્યાં સ્મરણ એનું, તને યાદ કર્યાં વિના રહેવાના નથી
સમાવ્યા નજરમાં જ્યાં એને તારી, ત્યાંથી એ કાંઈ હટવાના નથી
સર્જ્ય઼ું અનુકૂળ વાતાવરણ હૈયામાં તારા, ત્યાંથી દૂર એ જવાના નથી
પ્રેમની જ્યોત જલી જ્યાં હૈયામાં, પ્રેમના તાંતણે બંધાયા વિના રહેવાના નથી
પ્રભુને જીવનનું જ્યા અંગ બનાવ્યા, તમારા બન્યા વિના એ રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēkhāśē prabhunē jyārē tārā bhāvamāṁ tō jyāṁ ēnī chabi
prabhu rājī thayā vinā, ēmāṁ tō rahēvānā nathī
ghaṭayuṁ jyāṁ aṁtaramāṁ aṁtara prabhunuṁ, prabhu pragaṭayā vinā rahēvānā nathī
haśē bhāva pūrā tārī jē vātamāṁ, prabhu ē vāta sāṁbhalyā vinā rahēvānā nathī
tuṁ chē bāla jyāṁ ēnō nē ēnō, tanē prēma karyāṁ vinā rahēvānā nathī
sukhēduḥkhē haśē jyāṁ smaraṇa ēnuṁ, tanē yāda karyāṁ vinā rahēvānā nathī
samāvyā najaramāṁ jyāṁ ēnē tārī, tyāṁthī ē kāṁī haṭavānā nathī
sarjya઼uṁ anukūla vātāvaraṇa haiyāmāṁ tārā, tyāṁthī dūra ē javānā nathī
prēmanī jyōta jalī jyāṁ haiyāmāṁ, prēmanā tāṁtaṇē baṁdhāyā vinā rahēvānā nathī
prabhunē jīvananuṁ jyā aṁga banāvyā, tamārā banyā vinā ē rahēvānā nathī
દેખાશે પ્રભુને જ્યારે તારા ભાવમાં તો જ્યાં એની છબિદેખાશે પ્રભુને જ્યારે તારા ભાવમાં તો જ્યાં એની છબિ
પ્રભુ રાજી થયા વિના, એમાં તો રહેવાના નથી
ઘટયું જ્યાં અંતરમાં અંતર પ્રભુનું, પ્રભુ પ્રગટયા વિના રહેવાના નથી
હશે ભાવ પૂરા તારી જે વાતમાં, પ્રભુ એ વાત સાંભળ્યા વિના રહેવાના નથી
તું છે બાળ જ્યાં એનો ને એનો, તને પ્રેમ કર્યાં વિના રહેવાના નથી
સુખેદુઃખે હશે જ્યાં સ્મરણ એનું, તને યાદ કર્યાં વિના રહેવાના નથી
સમાવ્યા નજરમાં જ્યાં એને તારી, ત્યાંથી એ કાંઈ હટવાના નથી
સર્જ્ય઼ું અનુકૂળ વાતાવરણ હૈયામાં તારા, ત્યાંથી દૂર એ જવાના નથી
પ્રેમની જ્યોત જલી જ્યાં હૈયામાં, પ્રેમના તાંતણે બંધાયા વિના રહેવાના નથી
પ્રભુને જીવનનું જ્યા અંગ બનાવ્યા, તમારા બન્યા વિના એ રહેવાના નથી1998-07-12https://i.ytimg.com/vi/Lc2VFviABic/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Lc2VFviABic
|