Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 59 | Date: 01-Sep-1984
લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર
Lējō tamē `mā' nuṁ nāma, niraṁtara, niraṁtara, niraṁtara

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 59 | Date: 01-Sep-1984

લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર

  No Audio

lējō tamē `mā' nuṁ nāma, niraṁtara, niraṁtara, niraṁtara

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1984-09-01 1984-09-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1548 લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર

છોડીને જગત કેરી જંજાળ, સદંતર, સદંતર, સદંતર

કામ-ક્રોધના માર છે બહુ, ભયંકર, ભયંકર, ભયંકર

બચવા લેજો `મા' નું નામ, નિરંતર, નિરંતર નિરંતર

લોભ-મોહને ત્યજી દેજો, સદંતર, સદંતર, સદંતર

ફસાશો આ દુનિયામાં બહુ, ભયંકર, ભયંકર, ભયંકર

લેજો `મા' તણો સાથ, નિરંતર, નિરંતર, નિરંતર

હળવા બનશો આ દુનિયામાં, સદંતર, સદંતર, સદંતર

જનમફેરા છે આ દુનિયાના, ભયંકર, ભયંકર, ભયંકર

માટે લેજો `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર
View Original Increase Font Decrease Font

લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર

છોડીને જગત કેરી જંજાળ, સદંતર, સદંતર, સદંતર

કામ-ક્રોધના માર છે બહુ, ભયંકર, ભયંકર, ભયંકર

બચવા લેજો `મા' નું નામ, નિરંતર, નિરંતર નિરંતર

લોભ-મોહને ત્યજી દેજો, સદંતર, સદંતર, સદંતર

ફસાશો આ દુનિયામાં બહુ, ભયંકર, ભયંકર, ભયંકર

લેજો `મા' તણો સાથ, નિરંતર, નિરંતર, નિરંતર

હળવા બનશો આ દુનિયામાં, સદંતર, સદંતર, સદંતર

જનમફેરા છે આ દુનિયાના, ભયંકર, ભયંકર, ભયંકર

માટે લેજો `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lējō tamē `mā' nuṁ nāma, niraṁtara, niraṁtara, niraṁtara

chōḍīnē jagata kērī jaṁjāla, sadaṁtara, sadaṁtara, sadaṁtara

kāma-krōdhanā māra chē bahu, bhayaṁkara, bhayaṁkara, bhayaṁkara

bacavā lējō `mā' nuṁ nāma, niraṁtara, niraṁtara niraṁtara

lōbha-mōhanē tyajī dējō, sadaṁtara, sadaṁtara, sadaṁtara

phasāśō ā duniyāmāṁ bahu, bhayaṁkara, bhayaṁkara, bhayaṁkara

lējō `mā' taṇō sātha, niraṁtara, niraṁtara, niraṁtara

halavā banaśō ā duniyāmāṁ, sadaṁtara, sadaṁtara, sadaṁtara

janamaphērā chē ā duniyānā, bhayaṁkara, bhayaṁkara, bhayaṁkara

māṭē lējō `mā' nuṁ nāma, niraṁtara, niraṁtara, niraṁtara
English Explanation Increase Font Decrease Font

Here Kaka says.....

Chant Mother Divine's name continuously

Leaving all your worries behind, chant Her name continuously

Our life is full of lust and rage, in order to overcome that always chant Her name.

Try to combat your rage and greed; otherwise, you will be in trouble indeed. In order to save your self, always chant Her name.

If you are careless with your actions (karma), you will get stuck in the cycle of rebirth. In order to avoid that always chant Her name.

Chant Mother Divine's name continuously

Leaving all your worries behind, chant Her name continuously.
Scan Image

Gujarati Bhajan no. 59 by Satguru Devendra Ghia - Kaka
First...585960...Last