Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3574 | Date: 14-Dec-1991
જાગે છે રે જાગે છે (2) તારા આવ્યાના ભણકારા, હૈયે એ તો જાગે છે
Jāgē chē rē jāgē chē (2) tārā āvyānā bhaṇakārā, haiyē ē tō jāgē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3574 | Date: 14-Dec-1991

જાગે છે રે જાગે છે (2) તારા આવ્યાના ભણકારા, હૈયે એ તો જાગે છે

  No Audio

jāgē chē rē jāgē chē (2) tārā āvyānā bhaṇakārā, haiyē ē tō jāgē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-12-14 1991-12-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15563 જાગે છે રે જાગે છે (2) તારા આવ્યાના ભણકારા, હૈયે એ તો જાગે છે જાગે છે રે જાગે છે (2) તારા આવ્યાના ભણકારા, હૈયે એ તો જાગે છે

જાગે છે રે જાગે છે (2) તને મળવાની અધીરાઈ, હૈયે એ તો જાગે છે

લાવે છે રે લાવે છે (2) હૈયે આનંદ ને ઉત્સાહ, હૈયે એ તો જાગે છે

માંગે છે રે માંગે છે (2) હૈયે ભાવોની સ્થિરતા, હવે એ તો માંગે છે

આવે છે રે આવે છે (2) સંજોગો જીવનમાં તો એવા, હવે એ તો આવે છે

થાયે છે રે થાયે છે (2) કસોટી જીવનમાં ત્યારે, હવે એ તો થાયે છે

લાગે છે રે લાગે છે (2) જીવનમાં આશાના સંચાર, હવે એ તો લાગે છે

ફાવે છે રે ફાવે છે (2) મળે જીવનમાં પ્રભુનો સાથ, હવે એ તો ફાવે છે
View Original Increase Font Decrease Font

જાગે છે રે જાગે છે (2) તારા આવ્યાના ભણકારા, હૈયે એ તો જાગે છે

જાગે છે રે જાગે છે (2) તને મળવાની અધીરાઈ, હૈયે એ તો જાગે છે

લાવે છે રે લાવે છે (2) હૈયે આનંદ ને ઉત્સાહ, હૈયે એ તો જાગે છે

માંગે છે રે માંગે છે (2) હૈયે ભાવોની સ્થિરતા, હવે એ તો માંગે છે

આવે છે રે આવે છે (2) સંજોગો જીવનમાં તો એવા, હવે એ તો આવે છે

થાયે છે રે થાયે છે (2) કસોટી જીવનમાં ત્યારે, હવે એ તો થાયે છે

લાગે છે રે લાગે છે (2) જીવનમાં આશાના સંચાર, હવે એ તો લાગે છે

ફાવે છે રે ફાવે છે (2) મળે જીવનમાં પ્રભુનો સાથ, હવે એ તો ફાવે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgē chē rē jāgē chē (2) tārā āvyānā bhaṇakārā, haiyē ē tō jāgē chē

jāgē chē rē jāgē chē (2) tanē malavānī adhīrāī, haiyē ē tō jāgē chē

lāvē chē rē lāvē chē (2) haiyē ānaṁda nē utsāha, haiyē ē tō jāgē chē

māṁgē chē rē māṁgē chē (2) haiyē bhāvōnī sthiratā, havē ē tō māṁgē chē

āvē chē rē āvē chē (2) saṁjōgō jīvanamāṁ tō ēvā, havē ē tō āvē chē

thāyē chē rē thāyē chē (2) kasōṭī jīvanamāṁ tyārē, havē ē tō thāyē chē

lāgē chē rē lāgē chē (2) jīvanamāṁ āśānā saṁcāra, havē ē tō lāgē chē

phāvē chē rē phāvē chē (2) malē jīvanamāṁ prabhunō sātha, havē ē tō phāvē chē
Scan Image

Gujarati Bhajan no. 3574 by Satguru Devendra Ghia - Kaka
First...357435753576...Last