Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3715 | Date: 28-Feb-1992
થોડું થોડું, થોડું થોડું, સમજવું છે જીવનમાં, હવે આ તો થોડું થોડું
Thōḍuṁ thōḍuṁ, thōḍuṁ thōḍuṁ, samajavuṁ chē jīvanamāṁ, havē ā tō thōḍuṁ thōḍuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3715 | Date: 28-Feb-1992

થોડું થોડું, થોડું થોડું, સમજવું છે જીવનમાં, હવે આ તો થોડું થોડું

  No Audio

thōḍuṁ thōḍuṁ, thōḍuṁ thōḍuṁ, samajavuṁ chē jīvanamāṁ, havē ā tō thōḍuṁ thōḍuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-02-28 1992-02-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15702 થોડું થોડું, થોડું થોડું, સમજવું છે જીવનમાં, હવે આ તો થોડું થોડું થોડું થોડું, થોડું થોડું, સમજવું છે જીવનમાં, હવે આ તો થોડું થોડું

કરવું શું જીવનમાં, કરવું કેમ એ જીવનમાં, સમજવું છે આ તો થોડું થોડું

લાગ્યું સમજ્યા, જીવનમાં તો ઘણું, જીવનમાં ના કામ એ તો આવ્યું - સમજવું...

સમજ્યા જીવનમાં ભલે તો થોડું, મૂકવું છે આચરણમાં, એને તો પૂરું - સમજવું...

લાગે એટલો ભાર, નથી કરવો ભેગો, સમજવું છે, સુધારવું તો થોડું થોડું - સમજવું...

જરૂરિયાતે ભલે કરવું પડે જીવનમાં ભેગું, લેવું છે જીવનમાં તો થોડું થોડું - સમજવું...

ક્રોધ, વેર, ઇર્ષ્યાને છે ત્યજવા, સ્થાન જીવનમાં નથી એને તો દેવું - સમજવું...

પૂરોના પૂરો, ઊઠે ભલે હૈયામાં, નથી લોભ લાલચમાં તોયે તણાવું - સમજવું...

સત્કર્મો ને સદાચરણને જીવનમાં, રાખવા નથી અધૂરા કરવા છે એને પૂરાં - સમજવું...

દુઃખને ત્યજી જીવનમાં, સુખની શોધમાં, થઈ જાવું છે હવે તો શરૂ - સમજવું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thōḍuṁ thōḍuṁ, thōḍuṁ thōḍuṁ, samajavuṁ chē jīvanamāṁ, havē ā tō thōḍuṁ thōḍuṁ

karavuṁ śuṁ jīvanamāṁ, karavuṁ kēma ē jīvanamāṁ, samajavuṁ chē ā tō thōḍuṁ thōḍuṁ

lāgyuṁ samajyā, jīvanamāṁ tō ghaṇuṁ, jīvanamāṁ nā kāma ē tō āvyuṁ - samajavuṁ...

samajyā jīvanamāṁ bhalē tō thōḍuṁ, mūkavuṁ chē ācaraṇamāṁ, ēnē tō pūruṁ - samajavuṁ...

lāgē ēṭalō bhāra, nathī karavō bhēgō, samajavuṁ chē, sudhāravuṁ tō thōḍuṁ thōḍuṁ - samajavuṁ...

jarūriyātē bhalē karavuṁ paḍē jīvanamāṁ bhēguṁ, lēvuṁ chē jīvanamāṁ tō thōḍuṁ thōḍuṁ - samajavuṁ...

krōdha, vēra, irṣyānē chē tyajavā, sthāna jīvanamāṁ nathī ēnē tō dēvuṁ - samajavuṁ...

pūrōnā pūrō, ūṭhē bhalē haiyāmāṁ, nathī lōbha lālacamāṁ tōyē taṇāvuṁ - samajavuṁ...

satkarmō nē sadācaraṇanē jīvanamāṁ, rākhavā nathī adhūrā karavā chē ēnē pūrāṁ - samajavuṁ...

duḥkhanē tyajī jīvanamāṁ, sukhanī śōdhamāṁ, thaī jāvuṁ chē havē tō śarū - samajavuṁ...
Scan Image

Gujarati Bhajan no. 3715 by Satguru Devendra Ghia - Kaka
First...371237133714...Last