Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3716 | Date: 29-Feb-1992
તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે
Tuṁ ā bhī nathī, tuṁ tē bhī nathī, tuṁ ā bhī chē, tuṁ tē bhī chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3716 | Date: 29-Feb-1992

તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે

  No Audio

tuṁ ā bhī nathī, tuṁ tē bhī nathī, tuṁ ā bhī chē, tuṁ tē bhī chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-02-29 1992-02-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15703 તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે

પ્રભુ, તારી ગણતરી શેમાં કરવી (2)

તું અહીં ભી છે, તું બધે ભી છે, હસ્તી તારી તોયે દેખાતી નથી

તું સહુથી વૃદ્ધ ભી છે, તું સદા યુવાન ભી છે

તું દઈ ભી દે, તું લઈ ભી લે, તું વ્હાલ ભી કરે, તું શિક્ષા ભી કરે

તું અનુભવમાં ભી છે, તું અનુભવની બહાર ભી છે

તું શરૂઆત ભી છે, તું એનો અંત ભી છે

તું પ્રકાશમાં ભી જોઈ શકે, તું અંધકારમાં ભી નીરખી શકે

તું પૃથ્વી પર ભી છે, તું જળમાં ભી છે, આકાશમાં ભી તું તો છે

તું અણુમાં ભી છે, તું વિરાટનો વિરાટ ભી છે

તું ના આવે, તું ના જાયે, તું સમજણમાં ભી છે, તું સમજણની બહાર ભી છે

સમજાય છે હવે થોડું થોડું, તું તો તું છે, તારી ગણતરી પ્રભુ વિના બીજી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ ā bhī nathī, tuṁ tē bhī nathī, tuṁ ā bhī chē, tuṁ tē bhī chē

prabhu, tārī gaṇatarī śēmāṁ karavī (2)

tuṁ ahīṁ bhī chē, tuṁ badhē bhī chē, hastī tārī tōyē dēkhātī nathī

tuṁ sahuthī vr̥ddha bhī chē, tuṁ sadā yuvāna bhī chē

tuṁ daī bhī dē, tuṁ laī bhī lē, tuṁ vhāla bhī karē, tuṁ śikṣā bhī karē

tuṁ anubhavamāṁ bhī chē, tuṁ anubhavanī bahāra bhī chē

tuṁ śarūāta bhī chē, tuṁ ēnō aṁta bhī chē

tuṁ prakāśamāṁ bhī jōī śakē, tuṁ aṁdhakāramāṁ bhī nīrakhī śakē

tuṁ pr̥thvī para bhī chē, tuṁ jalamāṁ bhī chē, ākāśamāṁ bhī tuṁ tō chē

tuṁ aṇumāṁ bhī chē, tuṁ virāṭanō virāṭa bhī chē

tuṁ nā āvē, tuṁ nā jāyē, tuṁ samajaṇamāṁ bhī chē, tuṁ samajaṇanī bahāra bhī chē

samajāya chē havē thōḍuṁ thōḍuṁ, tuṁ tō tuṁ chē, tārī gaṇatarī prabhu vinā bījī nathī
English Explanation: Increase Font Decrease Font

You are not this, you are also not that; you are this, you are also that.

Oh God, what should one consider you as?

You are here, you are everywhere, still your presence cannot be seen.

You are the oldest of all, you are still ever young.

You give yet you also take; you love yet you also punish.

You are in experience, you are even beyond experience.

You are the beginning, you are also the end of it.

You can see in the light, you can also see in darkness.

You are on this earth, you are also in the water, you are also in the sky.

You are the smallest of things, you are the biggest of the biggest.

You do not come, you do not go; you are within understanding, yet you are beyond understanding.

Now it can be understood a little bit that you are You; You are nothing else but God.
Scan Image

Gujarati Bhajan no. 3716 by Satguru Devendra Ghia - Kaka

First...371237133714...Last