Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3719 | Date: 02-Mar-1992
અશક્યતાની ગૂંથણીમાં, ગૂંચવાયેલ શક્યતાને, જ્યાં બહાર કાઢવી છે
Aśakyatānī gūṁthaṇīmāṁ, gūṁcavāyēla śakyatānē, jyāṁ bahāra kāḍhavī chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3719 | Date: 02-Mar-1992

અશક્યતાની ગૂંથણીમાં, ગૂંચવાયેલ શક્યતાને, જ્યાં બહાર કાઢવી છે

  No Audio

aśakyatānī gūṁthaṇīmāṁ, gūṁcavāyēla śakyatānē, jyāṁ bahāra kāḍhavī chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1992-03-02 1992-03-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15706 અશક્યતાની ગૂંથણીમાં, ગૂંચવાયેલ શક્યતાને, જ્યાં બહાર કાઢવી છે અશક્યતાની ગૂંથણીમાં, ગૂંચવાયેલ શક્યતાને, જ્યાં બહાર કાઢવી છે

મન દઈ, યત્નોમાં જાજે તું લાગી, આખર જીત તો એની થવાની છે

રેતીના ઢગમાં ખોવાયેલ તારા હીરાને, શોધવા જાજે રેતીને તું ચાળવા

એક દિવસ તારા હાથમાં એ તો, આવી જવાનો છે

હૈયાની અંદર ને અંદર, છુપાયેલ શાંતિના મોતીને જ્યાં શોધવું છે

ઊતરી જાજે તું હૈયાની ગુફાની અંદરને અંદર, તને ત્યાં એ તો મળવાનું છે

રાખવું છે જળને હાથમાંને હાથમાં, ધરીને તો જ્યાં તારે

કરી દે અટકવાના દ્વાર બંધ બધા એના, હાથમાં ત્યારે એ રહેવાનું છે

બહાર ને બહાર પડી ગઈ છે આદત મનને તો જ્યાં

જાશે મળી પ્રેમ સાચો જ્યાં હૈયે, ના ત્યાંથી એ તો હટવાનું છે

તારેને તારા લક્ષ્યને છે અંતર જીવનમાં તો જ્યાં લાંબું ને લાંબું

માંડીશ ચાલવા એની તરફ, ત્યાં એ તો ઘટવાનું ને ઘટવાનું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aśakyatānī gūṁthaṇīmāṁ, gūṁcavāyēla śakyatānē, jyāṁ bahāra kāḍhavī chē

mana daī, yatnōmāṁ jājē tuṁ lāgī, ākhara jīta tō ēnī thavānī chē

rētīnā ḍhagamāṁ khōvāyēla tārā hīrānē, śōdhavā jājē rētīnē tuṁ cālavā

ēka divasa tārā hāthamāṁ ē tō, āvī javānō chē

haiyānī aṁdara nē aṁdara, chupāyēla śāṁtinā mōtīnē jyāṁ śōdhavuṁ chē

ūtarī jājē tuṁ haiyānī guphānī aṁdaranē aṁdara, tanē tyāṁ ē tō malavānuṁ chē

rākhavuṁ chē jalanē hāthamāṁnē hāthamāṁ, dharīnē tō jyāṁ tārē

karī dē aṭakavānā dvāra baṁdha badhā ēnā, hāthamāṁ tyārē ē rahēvānuṁ chē

bahāra nē bahāra paḍī gaī chē ādata mananē tō jyāṁ

jāśē malī prēma sācō jyāṁ haiyē, nā tyāṁthī ē tō haṭavānuṁ chē

tārēnē tārā lakṣyanē chē aṁtara jīvanamāṁ tō jyāṁ lāṁbuṁ nē lāṁbuṁ

māṁḍīśa cālavā ēnī tarapha, tyāṁ ē tō ghaṭavānuṁ nē ghaṭavānuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3719 by Satguru Devendra Ghia - Kaka
First...371537163717...Last