1992-04-09
1992-04-09
1992-04-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15784
પડશે જીવનમાં જેવું, એવું તો દેવાશે, આવશે જીવનમાં શું, ના એ કહી શકાશે

હર પળે જીવનમાં તૈયાર જે રહેશે, પાળી પસ્તાવાની જીવનમાં ના આવશે
દર્દની દાસ્તાન સહુની સહુ પાસે છે, બીજું ના એમાંથી કાંઈ નીકળશે
પૂછતાં પૂછતાં ચાલશે જે જીવનમાં, રાહ સાચી કદી તો મળી જાશે
મત્ત બની વિકારોમાં જીવનમાં જે ફરશે, ગુમાવવાનું જીવનમાં એણે રહેશે
અનુકૂળ, પ્રતિકૂળ સંજોગો આવે જીવનમાં, તૈયાર સદા એમાં રહેવું પડશે
મતલબી આ દુનિયામાં, મતલબ વિના સંબંધ તો ના સચવાશે
આવ્યા જગમાં એ તો જવાના, જીવનમાં તૈયારી એની, સહુએ રાખવી પડશે
પાપ પુણ્યના ફળ પાકશે જ્યાં જીવનમાં, સમય વિના ના ફળ એના મળશે
હાજર છે જે હાથમાં, કરી લેજે ઉપયોગ એનો, હાથતાળી દઈ એ સરકી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍaśē jīvanamāṁ jēvuṁ, ēvuṁ tō dēvāśē, āvaśē jīvanamāṁ śuṁ, nā ē kahī śakāśē
hara palē jīvanamāṁ taiyāra jē rahēśē, pālī pastāvānī jīvanamāṁ nā āvaśē
dardanī dāstāna sahunī sahu pāsē chē, bījuṁ nā ēmāṁthī kāṁī nīkalaśē
pūchatāṁ pūchatāṁ cālaśē jē jīvanamāṁ, rāha sācī kadī tō malī jāśē
matta banī vikārōmāṁ jīvanamāṁ jē pharaśē, gumāvavānuṁ jīvanamāṁ ēṇē rahēśē
anukūla, pratikūla saṁjōgō āvē jīvanamāṁ, taiyāra sadā ēmāṁ rahēvuṁ paḍaśē
matalabī ā duniyāmāṁ, matalaba vinā saṁbaṁdha tō nā sacavāśē
āvyā jagamāṁ ē tō javānā, jīvanamāṁ taiyārī ēnī, sahuē rākhavī paḍaśē
pāpa puṇyanā phala pākaśē jyāṁ jīvanamāṁ, samaya vinā nā phala ēnā malaśē
hājara chē jē hāthamāṁ, karī lējē upayōga ēnō, hāthatālī daī ē sarakī jāśē
|