Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3805 | Date: 11-Apr-1992
પ્રભુ હંમેશા, તમે તો અમારા રહ્યાં, અમારાને અમારા રહ્યાં
Prabhu haṁmēśā, tamē tō amārā rahyāṁ, amārānē amārā rahyāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3805 | Date: 11-Apr-1992

પ્રભુ હંમેશા, તમે તો અમારા રહ્યાં, અમારાને અમારા રહ્યાં

  No Audio

prabhu haṁmēśā, tamē tō amārā rahyāṁ, amārānē amārā rahyāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-04-11 1992-04-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15792 પ્રભુ હંમેશા, તમે તો અમારા રહ્યાં, અમારાને અમારા રહ્યાં પ્રભુ હંમેશા, તમે તો અમારા રહ્યાં, અમારાને અમારા રહ્યાં

અમે કેમ પ્રભુ, દિલથી તારા ના બની શક્યા, તારા ના બની શક્યા

તારી દિલાવર દિલીના પરચા, જીવનમાં અમને તો મળતાં રહ્યાં

પ્રભુ એમ કેમ, તારા જેવા દિલાવર દિલના ના બની શક્યા

રહ્યાં સદા રક્ષણ તમે કરતા ને કરતા, જીવનમાં તો અમારા

પ્રભુ અમે કેમ દિલથી જીવનમાં, તને તો ના ભજી શક્યા

સદા જીવનમાં રે પ્રભુ, તારી નજર બહાર અમને ના જવા દીધા

રહ્યાં માયામાંને માયામાં અમે અટવાતા ને અટવાતા, ના તને મળી શક્યા

પામવા જીવનમાં તો તને, જગતમાં તેં અમને તો મોકલ્યા

નાખુદને અમે જાણી શક્યા, પ્રભુ ના અમે તને તો શોધી શક્યા
View Original Increase Font Decrease Font

પ્રભુ હંમેશા, તમે તો અમારા રહ્યાં, અમારાને અમારા રહ્યાં

અમે કેમ પ્રભુ, દિલથી તારા ના બની શક્યા, તારા ના બની શક્યા

તારી દિલાવર દિલીના પરચા, જીવનમાં અમને તો મળતાં રહ્યાં

પ્રભુ એમ કેમ, તારા જેવા દિલાવર દિલના ના બની શક્યા

રહ્યાં સદા રક્ષણ તમે કરતા ને કરતા, જીવનમાં તો અમારા

પ્રભુ અમે કેમ દિલથી જીવનમાં, તને તો ના ભજી શક્યા

સદા જીવનમાં રે પ્રભુ, તારી નજર બહાર અમને ના જવા દીધા

રહ્યાં માયામાંને માયામાં અમે અટવાતા ને અટવાતા, ના તને મળી શક્યા

પામવા જીવનમાં તો તને, જગતમાં તેં અમને તો મોકલ્યા

નાખુદને અમે જાણી શક્યા, પ્રભુ ના અમે તને તો શોધી શક્યા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu haṁmēśā, tamē tō amārā rahyāṁ, amārānē amārā rahyāṁ

amē kēma prabhu, dilathī tārā nā banī śakyā, tārā nā banī śakyā

tārī dilāvara dilīnā paracā, jīvanamāṁ amanē tō malatāṁ rahyāṁ

prabhu ēma kēma, tārā jēvā dilāvara dilanā nā banī śakyā

rahyāṁ sadā rakṣaṇa tamē karatā nē karatā, jīvanamāṁ tō amārā

prabhu amē kēma dilathī jīvanamāṁ, tanē tō nā bhajī śakyā

sadā jīvanamāṁ rē prabhu, tārī najara bahāra amanē nā javā dīdhā

rahyāṁ māyāmāṁnē māyāmāṁ amē aṭavātā nē aṭavātā, nā tanē malī śakyā

pāmavā jīvanamāṁ tō tanē, jagatamāṁ tēṁ amanē tō mōkalyā

nākhudanē amē jāṇī śakyā, prabhu nā amē tanē tō śōdhī śakyā
Scan Image

Gujarati Bhajan no. 3805 by Satguru Devendra Ghia - Kaka
First...380238033804...Last