Hymn No. 3824 | Date: 16-Apr-1992
આવ્યા તારા દ્વારે રે પ્રભુ, ખાલી અમે તો નથી રહેવાના
āvyā tārā dvārē rē prabhu, khālī amē tō nathī rahēvānā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15811
આવ્યા તારા દ્વારે રે પ્રભુ, ખાલી અમે તો નથી રહેવાના
આવ્યા તારા દ્વારે રે પ્રભુ, ખાલી અમે તો નથી રહેવાના
માગણી થાય પૂરી કે ના પૂરી અમારી, તારા આશીર્વાદ તો મળવાના - ખાલી...
વ્યાપક દૃષ્ટિના દર્શન, મળતા તારી નજર, તારી નજરમાં દર્શન થવાના - ખાલી...
ટૂંકા હૈયામાં ના સમાવી શકીએ તને, તારી મૂર્તિમાં દર્શન તારા કરવાના - ખાલી...
કરી ના શકીએ શું જોઈએ શું ના જોઈએ, રાહ સાચીના દર્શન તો થવાના - ખાલી...
શક્યા નથી ભૂલી અસ્તિત્વ અમારું તારા અસ્તિત્વમાં અમે રહેવાના - ખાલી...
આવી રોજ, બનશું લીન કદી, વાદળ શંકાના અમારા તો હટવાના - ખાલી...
આનંદસાગર તો છે જ્યાં તું રે પ્રભુ, સ્પર્શ આનંદના તારા મળવાના - ખાલી...
મેળવીશું શું ના જાણીએ અમે, જાણીએ તારી દૃષ્ટિમાં તો રહેવાના - ખાલી...
આવીશું જ્યાં પાસે તો તારી, તારાથી દૂર અમે નથી તો રહેવાના - ખાલી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā tārā dvārē rē prabhu, khālī amē tō nathī rahēvānā
māgaṇī thāya pūrī kē nā pūrī amārī, tārā āśīrvāda tō malavānā - khālī...
vyāpaka dr̥ṣṭinā darśana, malatā tārī najara, tārī najaramāṁ darśana thavānā - khālī...
ṭūṁkā haiyāmāṁ nā samāvī śakīē tanē, tārī mūrtimāṁ darśana tārā karavānā - khālī...
karī nā śakīē śuṁ jōīē śuṁ nā jōīē, rāha sācīnā darśana tō thavānā - khālī...
śakyā nathī bhūlī astitva amāruṁ tārā astitvamāṁ amē rahēvānā - khālī...
āvī rōja, banaśuṁ līna kadī, vādala śaṁkānā amārā tō haṭavānā - khālī...
ānaṁdasāgara tō chē jyāṁ tuṁ rē prabhu, sparśa ānaṁdanā tārā malavānā - khālī...
mēlavīśuṁ śuṁ nā jāṇīē amē, jāṇīē tārī dr̥ṣṭimāṁ tō rahēvānā - khālī...
āvīśuṁ jyāṁ pāsē tō tārī, tārāthī dūra amē nathī tō rahēvānā - khālī...
|