1993-04-24
1993-04-24
1993-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=159
ચમત્કાર વિના, ચમત્કાર વિના, જગતમાં તો નમસ્કાર નથી
ચમત્કાર વિના, ચમત્કાર વિના, જગતમાં તો નમસ્કાર નથી
સિદ્ધિ વિના રે, જીવનમાં તો, ચમત્કાર જગમાં તો થાતાં નથી
સિદ્ધિ એ તો જગમાં, તપના, પુરસ્કાર વિના તો બીજું કાંઈ નથી
હર વિકટ પરિસ્થિતિમાં, જગમાં, ચમત્કાર વિના ઉદ્ધાર નથી
પૂરે ચમત્કાર શ્રદ્ધામાં બળ તો કદી, ઉકેલ કાયમનો તો એ કાંઈ નથી
કરે નમસ્કાર જ્યાં ચમત્કારની આશાએ, કાયમ એ કાંઈ તો ફળતી નથી
કરે નમસ્કાર જીવનમાં જે સહજતાથી, એ નમસ્કાર સાચ વિના બીજું નથી
સ્વીકારતા નમસ્કાર જેવા, ઉત્તમ નમસ્કાર જગમાં તો બીજા નથી
ભળ્યા ધિક્કાર નમસ્કારમાં તો જ્યાં, એને નમસ્કાર ગણી શકાતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
camatkāra vinā, camatkāra vinā, jagatamāṁ tō namaskāra nathī
siddhi vinā rē, jīvanamāṁ tō, camatkāra jagamāṁ tō thātāṁ nathī
siddhi ē tō jagamāṁ, tapanā, puraskāra vinā tō bījuṁ kāṁī nathī
hara vikaṭa paristhitimāṁ, jagamāṁ, camatkāra vinā uddhāra nathī
pūrē camatkāra śraddhāmāṁ bala tō kadī, ukēla kāyamanō tō ē kāṁī nathī
karē namaskāra jyāṁ camatkāranī āśāē, kāyama ē kāṁī tō phalatī nathī
karē namaskāra jīvanamāṁ jē sahajatāthī, ē namaskāra sāca vinā bījuṁ nathī
svīkāratā namaskāra jēvā, uttama namaskāra jagamāṁ tō bījā nathī
bhalyā dhikkāra namaskāramāṁ tō jyāṁ, ēnē namaskāra gaṇī śakātā nathī
|