Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4661 | Date: 24-Apr-1993
આવશે રે, આવશે રે, જીવનમાં, એકવાર તો વારો સહુનો તો આવશે
Āvaśē rē, āvaśē rē, jīvanamāṁ, ēkavāra tō vārō sahunō tō āvaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4661 | Date: 24-Apr-1993

આવશે રે, આવશે રે, જીવનમાં, એકવાર તો વારો સહુનો તો આવશે

  No Audio

āvaśē rē, āvaśē rē, jīvanamāṁ, ēkavāra tō vārō sahunō tō āvaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-04-24 1993-04-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=161 આવશે રે, આવશે રે, જીવનમાં, એકવાર તો વારો સહુનો તો આવશે આવશે રે, આવશે રે, જીવનમાં, એકવાર તો વારો સહુનો તો આવશે

વારો સહુનો એકવાર આવ્યા વિના ના રહેશે, એકવાર એ તો આવશે

શું સુખ કે શું દુઃખ, ચડતી કે પડતી જીવનમાં, વારો એનો તો આવશે

કોઈ આવશેને ટકશે ઝાઝું, પણ વારો તો સહુનો, એકવાર તો આવશે

હશે રંક કે હશે પૈસાદાર, વારો સહુનો તો જીવનમાં, એકવાર તો આવશે

શું રોગ કે શું તંદુરસ્તી, ડોકાઈ એ તો જાશે, વારો એકવાર એનો તો આવશે

ચડશે જે ઉપર, પડશે કદી નીચે, હશે નીચે, ચડશે ઉપર, વારો સહુનો તો આવશે

તાકાત પણ રહેશે ના બાકાત તો જગમાં, વારો એનો પણ જીવનમાં તો આવશે

જીવનમાં દોસ્તી ને દુશ્મની પણ જાગશે,વારો એનો પણ જીવનમાં તો આવશે

શું આશા કે શું નિરાશા, જાગશે રે જીવનમાં, વારો એનો પણ તો આવશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvaśē rē, āvaśē rē, jīvanamāṁ, ēkavāra tō vārō sahunō tō āvaśē

vārō sahunō ēkavāra āvyā vinā nā rahēśē, ēkavāra ē tō āvaśē

śuṁ sukha kē śuṁ duḥkha, caḍatī kē paḍatī jīvanamāṁ, vārō ēnō tō āvaśē

kōī āvaśēnē ṭakaśē jhājhuṁ, paṇa vārō tō sahunō, ēkavāra tō āvaśē

haśē raṁka kē haśē paisādāra, vārō sahunō tō jīvanamāṁ, ēkavāra tō āvaśē

śuṁ rōga kē śuṁ taṁdurastī, ḍōkāī ē tō jāśē, vārō ēkavāra ēnō tō āvaśē

caḍaśē jē upara, paḍaśē kadī nīcē, haśē nīcē, caḍaśē upara, vārō sahunō tō āvaśē

tākāta paṇa rahēśē nā bākāta tō jagamāṁ, vārō ēnō paṇa jīvanamāṁ tō āvaśē

jīvanamāṁ dōstī nē duśmanī paṇa jāgaśē,vārō ēnō paṇa jīvanamāṁ tō āvaśē

śuṁ āśā kē śuṁ nirāśā, jāgaśē rē jīvanamāṁ, vārō ēnō paṇa tō āvaśē
Scan Image

Gujarati Bhajan no. 4661 by Satguru Devendra Ghia - Kaka
First...465746584659...Last