1993-04-24
1993-04-24
1993-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=162
શેમાં રે ખૂટયા, કેમ રે ખૂટયા, માંડયા હિસાબ એના જીવનમાં, ના એ તો મળ્યા

ખૂટયું જીવનમાં ઘણું ઘણું જીવનને જીવનમાં, એ પૂર્ણ ના કરી શક્યા
પુણ્યને પુણ્ય રહ્યાં ખરચાતાં, રહ્યાં બાકી કેટલા, હિસાબ ના એ તો જડયા
પાપની પરિભાષામાંથી, ગોતી છટકબારી, પુણ્યની ધારા એમાંથી ગોતવા
ખૂટયા જીવનમાં વિશ્વાસે, ખૂટયા અમે ધીરજમાં, સમજાતું નથી અમે શેમા ના ખૂટયા
હર વાતમાં ને હર ચીજમાં ખૂટતા રહ્યાં, કોઈ વાત પૂરી જીવનમાં ના કરી શક્યા
શક્તિએ રહ્યાં અમે ખૂટતા ને ખૂટતા, રહ્યાં અમે ભક્તિમાં પણ ખૂટતા ને ખૂટતા
વેડફતા રહ્યાં શ્વાસોને તો જીવનમાં, રહ્યાં શ્વાસો તો જીવનમાં ખૂટતા ને ખૂટતા
કરી ના શક્યા પ્રેમ પૂરો પ્રભુને અમે, સાચા પ્રેમમાં તો રહ્યાં ખૂટતાં ને ખૂટતા
બની ના શક્યા પ્રભુને કાજે લાયક જીવનમાં, અમે લાયકાતમાં તો ખૂટયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śēmāṁ rē khūṭayā, kēma rē khūṭayā, māṁḍayā hisāba ēnā jīvanamāṁ, nā ē tō malyā
khūṭayuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ jīvananē jīvanamāṁ, ē pūrṇa nā karī śakyā
puṇyanē puṇya rahyāṁ kharacātāṁ, rahyāṁ bākī kēṭalā, hisāba nā ē tō jaḍayā
pāpanī paribhāṣāmāṁthī, gōtī chaṭakabārī, puṇyanī dhārā ēmāṁthī gōtavā
khūṭayā jīvanamāṁ viśvāsē, khūṭayā amē dhīrajamāṁ, samajātuṁ nathī amē śēmā nā khūṭayā
hara vātamāṁ nē hara cījamāṁ khūṭatā rahyāṁ, kōī vāta pūrī jīvanamāṁ nā karī śakyā
śaktiē rahyāṁ amē khūṭatā nē khūṭatā, rahyāṁ amē bhaktimāṁ paṇa khūṭatā nē khūṭatā
vēḍaphatā rahyāṁ śvāsōnē tō jīvanamāṁ, rahyāṁ śvāsō tō jīvanamāṁ khūṭatā nē khūṭatā
karī nā śakyā prēma pūrō prabhunē amē, sācā prēmamāṁ tō rahyāṁ khūṭatāṁ nē khūṭatā
banī nā śakyā prabhunē kājē lāyaka jīvanamāṁ, amē lāyakātamāṁ tō khūṭayā
|