Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4663 | Date: 25-Apr-1993
નથી પ્રભુને રે, જગમાં તો કોઈ, પારકા કે પરાયા, છે સહુ તો એના પોતાનાને પોતાના
Nathī prabhunē rē, jagamāṁ tō kōī, pārakā kē parāyā, chē sahu tō ēnā pōtānānē pōtānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4663 | Date: 25-Apr-1993

નથી પ્રભુને રે, જગમાં તો કોઈ, પારકા કે પરાયા, છે સહુ તો એના પોતાનાને પોતાના

  No Audio

nathī prabhunē rē, jagamāṁ tō kōī, pārakā kē parāyā, chē sahu tō ēnā pōtānānē pōtānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-04-25 1993-04-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=163 નથી પ્રભુને રે, જગમાં તો કોઈ, પારકા કે પરાયા, છે સહુ તો એના પોતાનાને પોતાના નથી પ્રભુને રે, જગમાં તો કોઈ, પારકા કે પરાયા, છે સહુ તો એના પોતાનાને પોતાના

રાખ્યા દૂરને દૂર એને તો આપણે, બનાવી ના શક્યા એને તો આપણાને આપણા

રહ્યાં રાહ જોતા, જીવનમાં તો બંને, મેળાપ જીવનમાં હજી તો ના થયા

બની ગયા છીએ માયામાં એવા તો રીઢા, માયા વિનાના શ્વાસ નથી લઈ શક્તા

વિશ્વાસમાં રહ્યાં છીએ એવાં તૂટતાંને તૂટતાં, પ્રભુમાં વિશ્વાસે પ્રાર્થના નથી કરી શક્તા

સુખદુઃખથી રહ્યાં જીવનને તોલતાં ને તોલતાં, રહ્યાં ફરજ પ્રભુ પ્રત્યેની ભૂલતા ને ભૂલતા

કાજળ ઘેરા અંધકારમાં રે જીવનમાં, જીવનની ગાડી તો રહ્યાં, હાંકતાં ને હાંકતાં

જઈએ છીએ ક્યાં, પહોંચ્યાં જીવનમાં તો ક્યાં, રસ્તા ના સમજાયા, ના રસ્તા તો મળ્યા

રહ્યા ભલે જીવનમાં તો અટવાતાને અટવાતા, ખોટી જીદોને ખોટા રસ્તા ના છોડી શક્યા

નથી પ્રભુને તો જ્યાં કોઈ પરાયા, દુઃખી કરે શાને, નથી જીવનમાં આ તો સમજી શક્તા
View Original Increase Font Decrease Font

નથી પ્રભુને રે, જગમાં તો કોઈ, પારકા કે પરાયા, છે સહુ તો એના પોતાનાને પોતાના

રાખ્યા દૂરને દૂર એને તો આપણે, બનાવી ના શક્યા એને તો આપણાને આપણા

રહ્યાં રાહ જોતા, જીવનમાં તો બંને, મેળાપ જીવનમાં હજી તો ના થયા

બની ગયા છીએ માયામાં એવા તો રીઢા, માયા વિનાના શ્વાસ નથી લઈ શક્તા

વિશ્વાસમાં રહ્યાં છીએ એવાં તૂટતાંને તૂટતાં, પ્રભુમાં વિશ્વાસે પ્રાર્થના નથી કરી શક્તા

સુખદુઃખથી રહ્યાં જીવનને તોલતાં ને તોલતાં, રહ્યાં ફરજ પ્રભુ પ્રત્યેની ભૂલતા ને ભૂલતા

કાજળ ઘેરા અંધકારમાં રે જીવનમાં, જીવનની ગાડી તો રહ્યાં, હાંકતાં ને હાંકતાં

જઈએ છીએ ક્યાં, પહોંચ્યાં જીવનમાં તો ક્યાં, રસ્તા ના સમજાયા, ના રસ્તા તો મળ્યા

રહ્યા ભલે જીવનમાં તો અટવાતાને અટવાતા, ખોટી જીદોને ખોટા રસ્તા ના છોડી શક્યા

નથી પ્રભુને તો જ્યાં કોઈ પરાયા, દુઃખી કરે શાને, નથી જીવનમાં આ તો સમજી શક્તા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī prabhunē rē, jagamāṁ tō kōī, pārakā kē parāyā, chē sahu tō ēnā pōtānānē pōtānā

rākhyā dūranē dūra ēnē tō āpaṇē, banāvī nā śakyā ēnē tō āpaṇānē āpaṇā

rahyāṁ rāha jōtā, jīvanamāṁ tō baṁnē, mēlāpa jīvanamāṁ hajī tō nā thayā

banī gayā chīē māyāmāṁ ēvā tō rīḍhā, māyā vinānā śvāsa nathī laī śaktā

viśvāsamāṁ rahyāṁ chīē ēvāṁ tūṭatāṁnē tūṭatāṁ, prabhumāṁ viśvāsē prārthanā nathī karī śaktā

sukhaduḥkhathī rahyāṁ jīvananē tōlatāṁ nē tōlatāṁ, rahyāṁ pharaja prabhu pratyēnī bhūlatā nē bhūlatā

kājala ghērā aṁdhakāramāṁ rē jīvanamāṁ, jīvananī gāḍī tō rahyāṁ, hāṁkatāṁ nē hāṁkatāṁ

jaīē chīē kyāṁ, pahōṁcyāṁ jīvanamāṁ tō kyāṁ, rastā nā samajāyā, nā rastā tō malyā

rahyā bhalē jīvanamāṁ tō aṭavātānē aṭavātā, khōṭī jīdōnē khōṭā rastā nā chōḍī śakyā

nathī prabhunē tō jyāṁ kōī parāyā, duḥkhī karē śānē, nathī jīvanamāṁ ā tō samajī śaktā
Scan Image

Gujarati Bhajan no. 4663 by Satguru Devendra Ghia - Kaka
First...466046614662...Last