Hymn No. 4155 | Date: 30-Aug-1992
વખાણ કરતા તો જેના રે, ધર્મ તો થાકે નહીં, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
vakhāṇa karatā tō jēnā rē, dharma tō thākē nahīṁ, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-08-30
1992-08-30
1992-08-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16142
વખાણ કરતા તો જેના રે, ધર્મ તો થાકે નહીં, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
વખાણ કરતા તો જેના રે, ધર્મ તો થાકે નહીં, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
તપસ્વીઓના તપનું ફળ તો જે સ્વયં બન્યા છે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જેના ભાવમાં તો ડૂબતા, શક્તિ તો જાગી ઊઠે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જેના ગુણોનું સ્મરણ થાતાં, શરીર રોમાંચ અનુભવે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જેની અપાર દયા વિના, આ ધરતી તો ના ટકી શકે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જેના નિયમથી તો જગ સદા નિયમિત ચાલે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
ભક્તોના કંઠે કંઠ તો સદા જેને પુકારતા રહે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
વિશાળતાનો વ્યાપ ભી જેને ના પહોંચી શકે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જગમાં સઘળું કરવા છતાં, સદા તો જે અલિપ્ત રહે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જેની વ્યાપક્તનો વિચાર કરવા, કલ્પના પણ કુંઠિત બને, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
જેની નજરુંના તેજથી તો જગ સારું પ્રકાશી ઊઠે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vakhāṇa karatā tō jēnā rē, dharma tō thākē nahīṁ, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
tapasvīōnā tapanuṁ phala tō jē svayaṁ banyā chē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jēnā bhāvamāṁ tō ḍūbatā, śakti tō jāgī ūṭhē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jēnā guṇōnuṁ smaraṇa thātāṁ, śarīra rōmāṁca anubhavē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jēnī apāra dayā vinā, ā dharatī tō nā ṭakī śakē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jēnā niyamathī tō jaga sadā niyamita cālē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
bhaktōnā kaṁṭhē kaṁṭha tō sadā jēnē pukāratā rahē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
viśālatānō vyāpa bhī jēnē nā pahōṁcī śakē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jagamāṁ saghaluṁ karavā chatāṁ, sadā tō jē alipta rahē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jēnī vyāpaktanō vicāra karavā, kalpanā paṇa kuṁṭhita banē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
jēnī najaruṁnā tējathī tō jaga sāruṁ prakāśī ūṭhē, ēvāṁ prabhunā darśana tō kēvāṁ haśē
|