1992-11-08
1992-11-08
1992-11-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16304
એકને એક તો બે, જીવનમાં મનને કાબૂમાં તું તો લે
એકને એક તો બે, જીવનમાં મનને કાબૂમાં તું તો લે
એકને બે તો ત્રણ, રહેજે તૈયાર તું પ્રભુ માટે, કરવા જીવન અર્પણ
એકને ત્રણ તો ચાર, થાક્યો નથી જીવનમાં શું તું, ખાઈ માતાનો માર
એકને ચાર તો પાંચ, રાખીશ પ્રભુમાં વિશ્વાસ, આવવા દેશે ના એ આંચ
એકને પાંચ તો છ, સમજી લે સાર જીવનનો, રહેતો ના એમાં તું
એકને છ તો સાત, કરતોને સાંભળતો રહેજે જીવનમાં પ્રભુની તો વાત
એકને સાત તો આંઠ, પાડતો ના હૈયાંમાંને મનમાં તો કોઈ ગાંઠ
એકને આઠ તો નવ, જીવનપથ તો છે લાંબોને લાંબો બહુ
એકને નવ તો દશ, કરીશ જીવનમાં જો આટલું તો ભી છે બસ
એકને દશ તો અગિયાર, મળવા જીવનમાં પ્રભુને, રહે સદા તૈયાર
એકને અગિયાર તો બાર, રાખીશ હૈયે શ્રદ્ધા, ધીરજ ભરી થાશે બેડો પાર
એકને બાર તો તેર, છોડી દે જીવનમાં, હૈયાંમાંથી તો બધું વેર
છે તું તો એકને એક, કરીશ બાદ તને જ્યાં તું, રહેશે પ્રભુ ત્યાં એક
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkanē ēka tō bē, jīvanamāṁ mananē kābūmāṁ tuṁ tō lē
ēkanē bē tō traṇa, rahējē taiyāra tuṁ prabhu māṭē, karavā jīvana arpaṇa
ēkanē traṇa tō cāra, thākyō nathī jīvanamāṁ śuṁ tuṁ, khāī mātānō māra
ēkanē cāra tō pāṁca, rākhīśa prabhumāṁ viśvāsa, āvavā dēśē nā ē āṁca
ēkanē pāṁca tō cha, samajī lē sāra jīvananō, rahētō nā ēmāṁ tuṁ
ēkanē cha tō sāta, karatōnē sāṁbhalatō rahējē jīvanamāṁ prabhunī tō vāta
ēkanē sāta tō āṁṭha, pāḍatō nā haiyāṁmāṁnē manamāṁ tō kōī gāṁṭha
ēkanē āṭha tō nava, jīvanapatha tō chē lāṁbōnē lāṁbō bahu
ēkanē nava tō daśa, karīśa jīvanamāṁ jō āṭaluṁ tō bhī chē basa
ēkanē daśa tō agiyāra, malavā jīvanamāṁ prabhunē, rahē sadā taiyāra
ēkanē agiyāra tō bāra, rākhīśa haiyē śraddhā, dhīraja bharī thāśē bēḍō pāra
ēkanē bāra tō tēra, chōḍī dē jīvanamāṁ, haiyāṁmāṁthī tō badhuṁ vēra
chē tuṁ tō ēkanē ēka, karīśa bāda tanē jyāṁ tuṁ, rahēśē prabhu tyāṁ ēka
|