Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4336 | Date: 16-Nov-1992
પરિસ્થિતિએ પરિસ્થિતિએ, વ્યાકુળ ના તું બનતો
Paristhitiē paristhitiē, vyākula nā tuṁ banatō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4336 | Date: 16-Nov-1992

પરિસ્થિતિએ પરિસ્થિતિએ, વ્યાકુળ ના તું બનતો

  No Audio

paristhitiē paristhitiē, vyākula nā tuṁ banatō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-11-16 1992-11-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16323 પરિસ્થિતિએ પરિસ્થિતિએ, વ્યાકુળ ના તું બનતો પરિસ્થિતિએ પરિસ્થિતિએ, વ્યાકુળ ના તું બનતો,

    અનુકૂળ પરિસ્થિતિની રાહ ના તું જોતો

કરી ના શક્યો મનને અનુકૂળ તું જ્યાં,

    બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા ના તું ચાહતો

હતી અનુકૂળ પરિસ્થિતિ કર્યું ત્યારે જગમાં,

    અનુકૂળતાની વાતો શાને રહે છે તું કરતો

હર પરિસ્થિતિ સમજાવીને શીખવી જાય છે જીવનમાં,

    શાને નથી એમાંથી તો તું શીખતો

લઈ નથી શક્યો કાબૂમાં જ્યાં તું મનને, સ્વભાવને,

    તારા દોષ પરિસ્થિતિ પર ના તું નાંખતો

દોષિત તો છે તું ને તું, જ્યાં તારી સ્થિતિનો, જીવનમાં,

    દોષ અન્યનો ના તું કાઢતો

જાગે ના જ્યાં અસ્મિતા ખુદની તો જ્યાં ખુદમાં,

    જીવનમાં ના કાંઈ એ તો કરી શક્તો

કાઢતો ને કાઢતો રહીશ દોષ અન્યના તું જીવનમાં,

    રહેશે ત્યાં તું દોષ અન્યમાં તો દેખતો

રહી પ્રભુ તો સહુમાં, જગમાં રહ્યો છે સદા,

    તને તો પરિસ્થિતિએ શિખવતો ને શિખવતો

હર પરિસ્થિતિમાં રહેજે, તું પ્રભુમય સાંનિધ્યમાં,

    યાદે યાદે રહેજે સાંનિધ્યમાં રહેતોને રહેતો
View Original Increase Font Decrease Font

પરિસ્થિતિએ પરિસ્થિતિએ, વ્યાકુળ ના તું બનતો,

    અનુકૂળ પરિસ્થિતિની રાહ ના તું જોતો

કરી ના શક્યો મનને અનુકૂળ તું જ્યાં,

    બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા ના તું ચાહતો

હતી અનુકૂળ પરિસ્થિતિ કર્યું ત્યારે જગમાં,

    અનુકૂળતાની વાતો શાને રહે છે તું કરતો

હર પરિસ્થિતિ સમજાવીને શીખવી જાય છે જીવનમાં,

    શાને નથી એમાંથી તો તું શીખતો

લઈ નથી શક્યો કાબૂમાં જ્યાં તું મનને, સ્વભાવને,

    તારા દોષ પરિસ્થિતિ પર ના તું નાંખતો

દોષિત તો છે તું ને તું, જ્યાં તારી સ્થિતિનો, જીવનમાં,

    દોષ અન્યનો ના તું કાઢતો

જાગે ના જ્યાં અસ્મિતા ખુદની તો જ્યાં ખુદમાં,

    જીવનમાં ના કાંઈ એ તો કરી શક્તો

કાઢતો ને કાઢતો રહીશ દોષ અન્યના તું જીવનમાં,

    રહેશે ત્યાં તું દોષ અન્યમાં તો દેખતો

રહી પ્રભુ તો સહુમાં, જગમાં રહ્યો છે સદા,

    તને તો પરિસ્થિતિએ શિખવતો ને શિખવતો

હર પરિસ્થિતિમાં રહેજે, તું પ્રભુમય સાંનિધ્યમાં,

    યાદે યાદે રહેજે સાંનિધ્યમાં રહેતોને રહેતો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paristhitiē paristhitiē, vyākula nā tuṁ banatō,

anukūla paristhitinī rāha nā tuṁ jōtō

karī nā śakyō mananē anukūla tuṁ jyāṁ,

bāhya paristhitinī anukūlatā nā tuṁ cāhatō

hatī anukūla paristhiti karyuṁ tyārē jagamāṁ,

anukūlatānī vātō śānē rahē chē tuṁ karatō

hara paristhiti samajāvīnē śīkhavī jāya chē jīvanamāṁ,

śānē nathī ēmāṁthī tō tuṁ śīkhatō

laī nathī śakyō kābūmāṁ jyāṁ tuṁ mananē, svabhāvanē,

tārā dōṣa paristhiti para nā tuṁ nāṁkhatō

dōṣita tō chē tuṁ nē tuṁ, jyāṁ tārī sthitinō, jīvanamāṁ,

dōṣa anyanō nā tuṁ kāḍhatō

jāgē nā jyāṁ asmitā khudanī tō jyāṁ khudamāṁ,

jīvanamāṁ nā kāṁī ē tō karī śaktō

kāḍhatō nē kāḍhatō rahīśa dōṣa anyanā tuṁ jīvanamāṁ,

rahēśē tyāṁ tuṁ dōṣa anyamāṁ tō dēkhatō

rahī prabhu tō sahumāṁ, jagamāṁ rahyō chē sadā,

tanē tō paristhitiē śikhavatō nē śikhavatō

hara paristhitimāṁ rahējē, tuṁ prabhumaya sāṁnidhyamāṁ,

yādē yādē rahējē sāṁnidhyamāṁ rahētōnē rahētō
Scan Image

Gujarati Bhajan no. 4336 by Satguru Devendra Ghia - Kaka
First...433343344335...Last