Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6517 | Date: 19-Dec-1996
નરી આંખે દેખાતા નથી, સમજશક્તિથી સમજાય, કણ કણમાં છુપાયા છે ભગવાન
Narī āṁkhē dēkhātā nathī, samajaśaktithī samajāya, kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6517 | Date: 19-Dec-1996

નરી આંખે દેખાતા નથી, સમજશક્તિથી સમજાય, કણ કણમાં છુપાયા છે ભગવાન

  No Audio

narī āṁkhē dēkhātā nathī, samajaśaktithī samajāya, kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-12-19 1996-12-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16504 નરી આંખે દેખાતા નથી, સમજશક્તિથી સમજાય, કણ કણમાં છુપાયા છે ભગવાન નરી આંખે દેખાતા નથી, સમજશક્તિથી સમજાય, કણ કણમાં છુપાયા છે ભગવાન

કણ કણમાં છુપાયા છે ભગવાન, કણ કણમાં છુપાયા છે ભગવાન

રસ્તા તારા રોકી ઊભા છે જીવનમાં જે, દેખાતા નથી જીવનમાં તો એ રોકનાર

દુઃખદર્દને દાવત કોઈ દેતું નથી, આવે છે જીવનમાં ધસી, દેખાતા નથી એને ધકેલનાર

નાનાથી મોટા થયા, આવી બદલી જીવનમાં, દેખાતા નથી જીવનને એ બદલનાર

વગર વીંધે ભર્યું પાણી શ્રીફળમાં, ના એ છલકાય, દેખાતા નથી એને ભરનાર

નથી ક્યાં, નથી કોઈ તાગ એનો, હારીને તો સ્વીકારે ઇન્સાન, કણ કણમાં છુપાયા છે ભગવાન

ફર્યો ફેરા જનમ જનમના, પચ્યું ના જીવનમાં ઇન્સાનને તો જ્યાં આ જ્ઞાન

રાતદિવસ રહ્યો કરતો મહેનત જગમાં તો ઇન્સાન, પામી ના શક્યો તોયે ભગવાન

સાંભળે છે જ્યાં એ અંતરની પ્રાર્થના તારી, રહ્યો હશે છુપાઈ તુજથી એ સાંભળનાર

અંતરમાં તોફાન છે, મુખમાં છે પ્રાર્થના, હૈયે વિશ્વાસ છે, સાંભળશે કણ કણમાં છુપાયા છે ભગવાન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

narī āṁkhē dēkhātā nathī, samajaśaktithī samajāya, kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna

kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna, kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna

rastā tārā rōkī ūbhā chē jīvanamāṁ jē, dēkhātā nathī jīvanamāṁ tō ē rōkanāra

duḥkhadardanē dāvata kōī dētuṁ nathī, āvē chē jīvanamāṁ dhasī, dēkhātā nathī ēnē dhakēlanāra

nānāthī mōṭā thayā, āvī badalī jīvanamāṁ, dēkhātā nathī jīvananē ē badalanāra

vagara vīṁdhē bharyuṁ pāṇī śrīphalamāṁ, nā ē chalakāya, dēkhātā nathī ēnē bharanāra

nathī kyāṁ, nathī kōī tāga ēnō, hārīnē tō svīkārē insāna, kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna

pharyō phērā janama janamanā, pacyuṁ nā jīvanamāṁ insānanē tō jyāṁ ā jñāna

rātadivasa rahyō karatō mahēnata jagamāṁ tō insāna, pāmī nā śakyō tōyē bhagavāna

sāṁbhalē chē jyāṁ ē aṁtaranī prārthanā tārī, rahyō haśē chupāī tujathī ē sāṁbhalanāra

aṁtaramāṁ tōphāna chē, mukhamāṁ chē prārthanā, haiyē viśvāsa chē, sāṁbhalaśē kaṇa kaṇamāṁ chupāyā chē bhagavāna
Scan Image

Gujarati Bhajan no. 6517 by Satguru Devendra Ghia - Kaka
First...651465156516...Last