Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6519 | Date: 20-Dec-1996
એક દિવસ આવશે મારા આંગણિયે, આવશે પ્રભુજી રે વ્હલા
Ēka divasa āvaśē mārā āṁgaṇiyē, āvaśē prabhujī rē vhalā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6519 | Date: 20-Dec-1996

એક દિવસ આવશે મારા આંગણિયે, આવશે પ્રભુજી રે વ્હલા

  No Audio

ēka divasa āvaśē mārā āṁgaṇiyē, āvaśē prabhujī rē vhalā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1996-12-20 1996-12-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16506 એક દિવસ આવશે મારા આંગણિયે, આવશે પ્રભુજી રે વ્હલા એક દિવસ આવશે મારા આંગણિયે, આવશે પ્રભુજી રે વ્હલા

મારે કેમ કરીને, એને રે ઓળખવા, મારે કેમ કરીને એને રે ઓળખવા

હૈયું મારું ને નયનો તો મારા, છે ખૂબ આતુર, એને તો નીરખવા

કોની પાસે મારે, કોને જઈને પૂછવું, પ્રભુજી હશે રે એ તો કેવા

જેણે છે એને જોયા, ક્યાં એને રે ગોતવા, આવશે ક્યાંથી એ કહેવા

નથી જેણે જોયા, થઈ જાય છે તૈયાર એ કહેવા, કેમ કરી સાચા સમજવા

જોવા છે મારે, નીરખવા છે મારે, નથી કોઈને કાંઈ એમાં લેવા કે દેવા

સાજ કેવા સજવા, શ્રીંગાર કેવા કરવા, આવે ત્યારે એને સત્કારવા

આવશે રાધાના શ્યામ બનીને, સીતાના રામ બનીને, કે પાર્વતીના ગણપતિ દેવા

આવશે એકવાર બાંધીશ એને એવા દોરથી, નથી ક્યાંય બીજે જવા દેવા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka divasa āvaśē mārā āṁgaṇiyē, āvaśē prabhujī rē vhalā

mārē kēma karīnē, ēnē rē ōlakhavā, mārē kēma karīnē ēnē rē ōlakhavā

haiyuṁ māruṁ nē nayanō tō mārā, chē khūba ātura, ēnē tō nīrakhavā

kōnī pāsē mārē, kōnē jaīnē pūchavuṁ, prabhujī haśē rē ē tō kēvā

jēṇē chē ēnē jōyā, kyāṁ ēnē rē gōtavā, āvaśē kyāṁthī ē kahēvā

nathī jēṇē jōyā, thaī jāya chē taiyāra ē kahēvā, kēma karī sācā samajavā

jōvā chē mārē, nīrakhavā chē mārē, nathī kōīnē kāṁī ēmāṁ lēvā kē dēvā

sāja kēvā sajavā, śrīṁgāra kēvā karavā, āvē tyārē ēnē satkāravā

āvaśē rādhānā śyāma banīnē, sītānā rāma banīnē, kē pārvatīnā gaṇapati dēvā

āvaśē ēkavāra bāṁdhīśa ēnē ēvā dōrathī, nathī kyāṁya bījē javā dēvā
Scan Image

Gujarati Bhajan no. 6519 by Satguru Devendra Ghia - Kaka
First...651465156516...Last