Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6520 | Date: 20-Dec-1996
સંસાર સાગર તો છે સાગર એવો, છે જેમાં ડૂબનારા ઝાઝા, તરનારા થોડા
Saṁsāra sāgara tō chē sāgara ēvō, chē jēmāṁ ḍūbanārā jhājhā, taranārā thōḍā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6520 | Date: 20-Dec-1996

સંસાર સાગર તો છે સાગર એવો, છે જેમાં ડૂબનારા ઝાઝા, તરનારા થોડા

  No Audio

saṁsāra sāgara tō chē sāgara ēvō, chē jēmāṁ ḍūbanārā jhājhā, taranārā thōḍā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-12-20 1996-12-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16507 સંસાર સાગર તો છે સાગર એવો, છે જેમાં ડૂબનારા ઝાઝા, તરનારા થોડા સંસાર સાગર તો છે સાગર એવો, છે જેમાં ડૂબનારા ઝાઝા, તરનારા થોડા

છે વ્યાપ્ત એ તો એવો, ખોવાઈ જનારા છે એમાં ઝાઝા, બહાર નીકળનારા થોડા

ખારાશને મીઠાશથી છે એ ભરેલો, પ્યાસા રહેનારા છે એમાં ઝાઝા, તૃપ્ત થનારા થોડા

છે અટપટો ને ઊંડો એવો, નહીં સમજનારા એના છે ઝાઝા, સમજનારા છે થોડા

અનેક જીવો પણ સાથે છે એમાં સતાવનારા છે ઝાઝા, ના સતાવનારા છે થોડા

સંપે સંપે બને તરવો એ સહેલો, વેર બાંધનારા છે ઝાઝા, પ્રેમ કરનારા છે થોડા

સફળતાની અટકળોનો કરશો ના દાવો, પગ ખેંચનારા છે ઝાઝા, સાથ દેનારા છે થોડા

વગર વાંકે વગર વિચારે રહેશે ટકરાતા, ટકરાવનારા છે ઝાઝા, મારગ દેનારા છે થોડા

અંદરને બહારના કરવા પડશે સામના, કરવાના છે સામના ઝાઝા, સાથ મળશે થોડા

ખુદની વધારી શક્તિ, પડશે તરવો સંસાર, પડશે પીવા મક્કમતાના પ્યાલા ઝાઝા, નબળાઈના થોડા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁsāra sāgara tō chē sāgara ēvō, chē jēmāṁ ḍūbanārā jhājhā, taranārā thōḍā

chē vyāpta ē tō ēvō, khōvāī janārā chē ēmāṁ jhājhā, bahāra nīkalanārā thōḍā

khārāśanē mīṭhāśathī chē ē bharēlō, pyāsā rahēnārā chē ēmāṁ jhājhā, tr̥pta thanārā thōḍā

chē aṭapaṭō nē ūṁḍō ēvō, nahīṁ samajanārā ēnā chē jhājhā, samajanārā chē thōḍā

anēka jīvō paṇa sāthē chē ēmāṁ satāvanārā chē jhājhā, nā satāvanārā chē thōḍā

saṁpē saṁpē banē taravō ē sahēlō, vēra bāṁdhanārā chē jhājhā, prēma karanārā chē thōḍā

saphalatānī aṭakalōnō karaśō nā dāvō, paga khēṁcanārā chē jhājhā, sātha dēnārā chē thōḍā

vagara vāṁkē vagara vicārē rahēśē ṭakarātā, ṭakarāvanārā chē jhājhā, māraga dēnārā chē thōḍā

aṁdaranē bahāranā karavā paḍaśē sāmanā, karavānā chē sāmanā jhājhā, sātha malaśē thōḍā

khudanī vadhārī śakti, paḍaśē taravō saṁsāra, paḍaśē pīvā makkamatānā pyālā jhājhā, nabalāīnā thōḍā
Scan Image

Gujarati Bhajan no. 6520 by Satguru Devendra Ghia - Kaka
First...651765186519...Last