1996-12-22
1996-12-22
1996-12-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16508
આજને કાલ કરતા, કરવાનું એ તો રહી ગયું, રહી ગયું એ રહી ગયું

સમયની ગાડી, ધસી રહી છે આગળ, પાછળ વળીને, એણે ના જોયું, ના જોયું
બેસીને આળસની ગાડીમાં, પકડવી હતી ગાડી સમયની, ના પહોંચાયું ના પહોંચાયું
માર્યા ગામગપાટા, માર્યા સમયને લપાટા, કરવાનું એ રહી ગયું, રહી ગયું એ રહી ગયું
કરું ના કરું ની દ્વિધા થઈ ઊભી, જીવનમાં કરવાનું એમાં રહી ગયું, રહી ગયું એ રહી ગયું
કર્યું જ્યાં શરૂ થોડું, ધ્યાન જ્યાં બીજે ખેંચાયું, કરવાનું એમાં રહી ગયું, રહી ગયું એ રહી ગયું
શંકાના સુરમાં, જીવન ખેંચ્ચુંને ખેંચાયું, કરવાનું એમાં રહી ગયું, રહી ગયું એ રહી ગયું
મુરતો ને શુકનોમાં જ્યાં અટવાયો, કરવાનું એમાં રહી ગયું, રહી ગયું એ રહી ગયું
માંદગીને દીધું કે મળ્યું ઉત્તેજન કરવાનું એમાં રહી ગયું, રહી ગયું એ રહી ગયું
કરતા અચકાયો, ખચકાયો જ્યાં જીવનમાં, કરવાનું એમાં રહી ગયું, રહી ગયું એ રહી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ājanē kāla karatā, karavānuṁ ē tō rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
samayanī gāḍī, dhasī rahī chē āgala, pāchala valīnē, ēṇē nā jōyuṁ, nā jōyuṁ
bēsīnē ālasanī gāḍīmāṁ, pakaḍavī hatī gāḍī samayanī, nā pahōṁcāyuṁ nā pahōṁcāyuṁ
māryā gāmagapāṭā, māryā samayanē lapāṭā, karavānuṁ ē rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
karuṁ nā karuṁ nī dvidhā thaī ūbhī, jīvanamāṁ karavānuṁ ēmāṁ rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
karyuṁ jyāṁ śarū thōḍuṁ, dhyāna jyāṁ bījē khēṁcāyuṁ, karavānuṁ ēmāṁ rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
śaṁkānā suramāṁ, jīvana khēṁccuṁnē khēṁcāyuṁ, karavānuṁ ēmāṁ rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
muratō nē śukanōmāṁ jyāṁ aṭavāyō, karavānuṁ ēmāṁ rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
māṁdagīnē dīdhuṁ kē malyuṁ uttējana karavānuṁ ēmāṁ rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
karatā acakāyō, khacakāyō jyāṁ jīvanamāṁ, karavānuṁ ēmāṁ rahī gayuṁ, rahī gayuṁ ē rahī gayuṁ
|