Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6529 | Date: 26-Dec-1996
અરે ઓ પ્રેમનાં પૂજારી (2) વિશ્વ સારું તો છે, પ્રભુના પ્રેમની તો ક્યારી
Arē ō prēmanāṁ pūjārī (2) viśva sāruṁ tō chē, prabhunā prēmanī tō kyārī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6529 | Date: 26-Dec-1996

અરે ઓ પ્રેમનાં પૂજારી (2) વિશ્વ સારું તો છે, પ્રભુના પ્રેમની તો ક્યારી

  No Audio

arē ō prēmanāṁ pūjārī (2) viśva sāruṁ tō chē, prabhunā prēmanī tō kyārī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1996-12-26 1996-12-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16516 અરે ઓ પ્રેમનાં પૂજારી (2) વિશ્વ સારું તો છે, પ્રભુના પ્રેમની તો ક્યારી અરે ઓ પ્રેમનાં પૂજારી (2) વિશ્વ સારું તો છે, પ્રભુના પ્રેમની તો ક્યારી

એ પ્રેમની તો ક્યારીમાં, રહ્યાં છે ફૂલ રૂપે તો ખીલી, જગના સહુ નર ને નારી

કર એકવાર નજર, આજુબાજુ તું તારી, મળશે સાંભળવા તને, પ્રભુના પ્રેમની બંસરી

ગયો હૈયાંમાં એકવાર પ્રેમ જ્યાં જાગી, ખીલી ઊઠશે હૈયાંની એમાં તો ફૂલવાડી

માનવ તો શું, પશું પક્ષી પણ, પ્રભુના પ્રેમની ક્યારીમાંથી નથી કોઈ બાકી

પ્રેમભર્યું હૈયું માગે રે જીવનમાં, માગે જીવનમાં અન્યના હૈયાંની પ્રેમની ક્યારી

દુઃખદર્દમાં કરમાઈ જાય સદા, કરમાઈ જાય જીવનમાં તો પ્રેમની ક્યારી

પ્યારભર્યા ને પ્યારભર્યા જતનથી, ખીલતી રહે સદા, પ્રેમની તો ક્યારી

પ્રેમભરી ને પ્રેમભરી ક્યારી તો જગમાં, દેશે નજર પ્રભુની તો ઠારી

પ્રેમ તો છે પ્રભુના આંખની રે કીકી, છે જગમાં એને એ તો પ્યારી
View Original Increase Font Decrease Font

અરે ઓ પ્રેમનાં પૂજારી (2) વિશ્વ સારું તો છે, પ્રભુના પ્રેમની તો ક્યારી

એ પ્રેમની તો ક્યારીમાં, રહ્યાં છે ફૂલ રૂપે તો ખીલી, જગના સહુ નર ને નારી

કર એકવાર નજર, આજુબાજુ તું તારી, મળશે સાંભળવા તને, પ્રભુના પ્રેમની બંસરી

ગયો હૈયાંમાં એકવાર પ્રેમ જ્યાં જાગી, ખીલી ઊઠશે હૈયાંની એમાં તો ફૂલવાડી

માનવ તો શું, પશું પક્ષી પણ, પ્રભુના પ્રેમની ક્યારીમાંથી નથી કોઈ બાકી

પ્રેમભર્યું હૈયું માગે રે જીવનમાં, માગે જીવનમાં અન્યના હૈયાંની પ્રેમની ક્યારી

દુઃખદર્દમાં કરમાઈ જાય સદા, કરમાઈ જાય જીવનમાં તો પ્રેમની ક્યારી

પ્યારભર્યા ને પ્યારભર્યા જતનથી, ખીલતી રહે સદા, પ્રેમની તો ક્યારી

પ્રેમભરી ને પ્રેમભરી ક્યારી તો જગમાં, દેશે નજર પ્રભુની તો ઠારી

પ્રેમ તો છે પ્રભુના આંખની રે કીકી, છે જગમાં એને એ તો પ્યારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē ō prēmanāṁ pūjārī (2) viśva sāruṁ tō chē, prabhunā prēmanī tō kyārī

ē prēmanī tō kyārīmāṁ, rahyāṁ chē phūla rūpē tō khīlī, jaganā sahu nara nē nārī

kara ēkavāra najara, ājubāju tuṁ tārī, malaśē sāṁbhalavā tanē, prabhunā prēmanī baṁsarī

gayō haiyāṁmāṁ ēkavāra prēma jyāṁ jāgī, khīlī ūṭhaśē haiyāṁnī ēmāṁ tō phūlavāḍī

mānava tō śuṁ, paśuṁ pakṣī paṇa, prabhunā prēmanī kyārīmāṁthī nathī kōī bākī

prēmabharyuṁ haiyuṁ māgē rē jīvanamāṁ, māgē jīvanamāṁ anyanā haiyāṁnī prēmanī kyārī

duḥkhadardamāṁ karamāī jāya sadā, karamāī jāya jīvanamāṁ tō prēmanī kyārī

pyārabharyā nē pyārabharyā jatanathī, khīlatī rahē sadā, prēmanī tō kyārī

prēmabharī nē prēmabharī kyārī tō jagamāṁ, dēśē najara prabhunī tō ṭhārī

prēma tō chē prabhunā āṁkhanī rē kīkī, chē jagamāṁ ēnē ē tō pyārī
Scan Image

Gujarati Bhajan no. 6529 by Satguru Devendra Ghia - Kaka
First...652665276528...Last