1997-01-10
1997-01-10
1997-01-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16536
તન મન ધન જીવન તો તારું, કરી દે અર્પણ પ્રભુને રે તું

કરશે જીવનમાં એ તો બધું, હશે જીવનમાં તારા માટે જે સારું
હશે ચારે બાજુ નિરાશાનું વાદળ છવાયું, પાથરશે એમાંથી અજવાળું
કરતોને કરતો રહેશે જીવનમાં એ તારા કામો, છે એ તો બહુ દયાળું
હશે ઘેરી નિરાશામાં ડૂબેલો, છે સહુને બહાર નીકળવાનું એ ઠેકાણું
હશે તું દર્દી કે હશે દરિદ્ર તારું, કરશે એ દૂર બધું, છે એ તો મમતાળું
દેશે ના દગો એ તો કોઈને, શાને એનાથી તો બધું છુપાવવું
જ્યાં દીધું છે જીવનમાં એણે બધું, હોંશથી તો છે વધુ એને દેવાનું
કરવા હોય ખેલ એણે, તન મન ધન જીવનથી, એને એ કરવા દેવાનું
ધાર્યું હશે જગમાં એણે જે, એ તો થવાનું, શાને ખોટું એમાં ધારવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tana mana dhana jīvana tō tāruṁ, karī dē arpaṇa prabhunē rē tuṁ
karaśē jīvanamāṁ ē tō badhuṁ, haśē jīvanamāṁ tārā māṭē jē sāruṁ
haśē cārē bāju nirāśānuṁ vādala chavāyuṁ, pātharaśē ēmāṁthī ajavāluṁ
karatōnē karatō rahēśē jīvanamāṁ ē tārā kāmō, chē ē tō bahu dayāluṁ
haśē ghērī nirāśāmāṁ ḍūbēlō, chē sahunē bahāra nīkalavānuṁ ē ṭhēkāṇuṁ
haśē tuṁ dardī kē haśē daridra tāruṁ, karaśē ē dūra badhuṁ, chē ē tō mamatāluṁ
dēśē nā dagō ē tō kōīnē, śānē ēnāthī tō badhuṁ chupāvavuṁ
jyāṁ dīdhuṁ chē jīvanamāṁ ēṇē badhuṁ, hōṁśathī tō chē vadhu ēnē dēvānuṁ
karavā hōya khēla ēṇē, tana mana dhana jīvanathī, ēnē ē karavā dēvānuṁ
dhāryuṁ haśē jagamāṁ ēṇē jē, ē tō thavānuṁ, śānē khōṭuṁ ēmāṁ dhāravānuṁ
|