1997-01-12
1997-01-12
1997-01-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16537
કોઈ જગમાં તો દિલના દાઝેલાં, તો જગ જલાવે છે
કોઈ જગમાં તો દિલના દાઝેલાં, તો જગ જલાવે છે
કોઈ દિલના દાઝેલા તો, એની રાખ પર આંસુ વહાવે છે
કોઈ જીવનમાં ઈર્ષાના દાઝેલા તો, જીવન જલાવે છે
કોઈ જીવનમાં અસંતોષના દાઝેલા તો સંસાર જલાવે છે
કોઈના તો કઠોર શબ્દો, કંઈકના તો જીવન જલાવે છે
કોઈ વેરના દાઝેલા તો જગમાં, કંઈકના જીવન જલાવે છે
કોઈ અગ્નિના દાઝેલા જગમાં એના તન તો જલાવે છે
કોઈ દુઃખના દાઝેલા જીવનમાં તો કંઈકના સુખ જલાવે છે
કોઈ અસહ્ય તાપ ઝીલી જીવનમાં એની ચામડી જલાવે છે
કોઈને કોઈ વાતમાં દાઝેલા, જગમાં અન્યના જીવન જલાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ જગમાં તો દિલના દાઝેલાં, તો જગ જલાવે છે
કોઈ દિલના દાઝેલા તો, એની રાખ પર આંસુ વહાવે છે
કોઈ જીવનમાં ઈર્ષાના દાઝેલા તો, જીવન જલાવે છે
કોઈ જીવનમાં અસંતોષના દાઝેલા તો સંસાર જલાવે છે
કોઈના તો કઠોર શબ્દો, કંઈકના તો જીવન જલાવે છે
કોઈ વેરના દાઝેલા તો જગમાં, કંઈકના જીવન જલાવે છે
કોઈ અગ્નિના દાઝેલા જગમાં એના તન તો જલાવે છે
કોઈ દુઃખના દાઝેલા જીવનમાં તો કંઈકના સુખ જલાવે છે
કોઈ અસહ્ય તાપ ઝીલી જીવનમાં એની ચામડી જલાવે છે
કોઈને કોઈ વાતમાં દાઝેલા, જગમાં અન્યના જીવન જલાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī jagamāṁ tō dilanā dājhēlāṁ, tō jaga jalāvē chē
kōī dilanā dājhēlā tō, ēnī rākha para āṁsu vahāvē chē
kōī jīvanamāṁ īrṣānā dājhēlā tō, jīvana jalāvē chē
kōī jīvanamāṁ asaṁtōṣanā dājhēlā tō saṁsāra jalāvē chē
kōīnā tō kaṭhōra śabdō, kaṁīkanā tō jīvana jalāvē chē
kōī vēranā dājhēlā tō jagamāṁ, kaṁīkanā jīvana jalāvē chē
kōī agninā dājhēlā jagamāṁ ēnā tana tō jalāvē chē
kōī duḥkhanā dājhēlā jīvanamāṁ tō kaṁīkanā sukha jalāvē chē
kōī asahya tāpa jhīlī jīvanamāṁ ēnī cāmaḍī jalāvē chē
kōīnē kōī vātamāṁ dājhēlā, jagamāṁ anyanā jīvana jalāvē chē
|
|