1997-02-05
1997-02-05
1997-02-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16591
તું ડરતો ના, તું ડરતો ના, તું ડરતો ના
તું ડરતો ના, તું ડરતો ના, તું ડરતો ના
કિસ્મત જ્યાં તારી સાથમાં છે, પુરુષાર્થ તારા હાથમાં છે, તું ડરતો ના
સત્ય જ્યાં તારી સાથમાં છે, હિંમત જ્યાં તારી પાસમાં છે, તું ડરતો ના
દિલ તો જ્યાં તારું સાફ છે, વિચાર જ્યાં તારા હાથમાં છે, તું ડરતો ના
લક્ષ્ય જ્યાં તારું તો શુદ્ધ છે, ચિત્ત જ્યાં તારા હાથમાં છે, તું ડરતો ના
તનડું જ્યાં તારી તો પાસ છે, શક્તિ જ્યાં તનડામાં ભરી છે, તું ડરતો ના
નજર જ્યાં તારી તો સાફ છે, હૈયાંમાં જ્યાં પ્રભુનો તો વાસ છે, તું ડરતો ના
હૈયાંમાં જ્યાં તારા તો વિશ્વાસ છે, દિલમાં જ્યાં પ્રભુ પ્રત્યે પ્યાર છે, તું ડરતો ના
રાહ જ્યાં તારી તો સાચી છે, યત્નોમાં જ્યાં ના કોઈ કચાશ છે, તું ડરતો ના
પ્રેમભર્યો જ્યાં તારો તો વ્યવહાર છે, ભાવ જ્યાં હૈયાંમાં પૂરા ભર્યા છે, તું ડરતો ના
સત્કર્મો જ્યાં તારી સાથમાં છે, ભાગ્ય ત્યાં તારા હાથમાં છે, તું ડરતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ ḍaratō nā, tuṁ ḍaratō nā, tuṁ ḍaratō nā
kismata jyāṁ tārī sāthamāṁ chē, puruṣārtha tārā hāthamāṁ chē, tuṁ ḍaratō nā
satya jyāṁ tārī sāthamāṁ chē, hiṁmata jyāṁ tārī pāsamāṁ chē, tuṁ ḍaratō nā
dila tō jyāṁ tāruṁ sāpha chē, vicāra jyāṁ tārā hāthamāṁ chē, tuṁ ḍaratō nā
lakṣya jyāṁ tāruṁ tō śuddha chē, citta jyāṁ tārā hāthamāṁ chē, tuṁ ḍaratō nā
tanaḍuṁ jyāṁ tārī tō pāsa chē, śakti jyāṁ tanaḍāmāṁ bharī chē, tuṁ ḍaratō nā
najara jyāṁ tārī tō sāpha chē, haiyāṁmāṁ jyāṁ prabhunō tō vāsa chē, tuṁ ḍaratō nā
haiyāṁmāṁ jyāṁ tārā tō viśvāsa chē, dilamāṁ jyāṁ prabhu pratyē pyāra chē, tuṁ ḍaratō nā
rāha jyāṁ tārī tō sācī chē, yatnōmāṁ jyāṁ nā kōī kacāśa chē, tuṁ ḍaratō nā
prēmabharyō jyāṁ tārō tō vyavahāra chē, bhāva jyāṁ haiyāṁmāṁ pūrā bharyā chē, tuṁ ḍaratō nā
satkarmō jyāṁ tārī sāthamāṁ chē, bhāgya tyāṁ tārā hāthamāṁ chē, tuṁ ḍaratō nā
|