1997-03-02
1997-03-02
1997-03-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16645
લાગ્યું જીવનમાં તો, હું કાંઈ ખોઈ આવ્યો, જીવનમાં હું કાંઈ ખોઈ આવ્યો

શોધતા શોધતા જીવનમાં તો એ સમજાયું કે જીવનમાં હું પ્રભુને ખોઈ આવ્યો
શબવત જીવન જીવી રહ્યો જગમાં, શોધતાં સમજાયું કે જીવનમાં હું લાગણી ખોઈ આવ્યો
શંકાકુશંકાઓની ગલીઓમાં રહ્યો ફરતોને ફરતો, શોધતા સમજાયું, હું વિશ્વાસ ખોઈ આવ્યો
સામનાની શક્તિ તો ના જાગી હૈયાંમાં, શોધતા તો સમજાયું, હું હિંમત ખોઈ આવ્યો
અલગતામાં તો રહ્યો રાચતો તો જીવનમાં, શોધતા તો સમજાયું હું ભાવો ખોઈ આવ્યો
એકચિત્ત ના બની શક્યો હું તો જીવનમાં, શોધતા તો સમજાયું હું ધ્યાન ખોઈ આવ્યો
વેરને વેરના વિચારોમાં બન્યો તનાવ જીવનમાં, શોધતા તો સમજાયું હું પ્યાર ખોઈ આવ્યો
સાચી ખોટી ઉપાધિઓમાં રહ્યો વ્યસ્ત જીવનમાં, શોધતાં તો સમજાયું, હું શાંતિ ખોઈ આવ્યો
આળસને રહ્યો ગળે લગાડતો હું તો જીવનમાં શોધતાં તો સમજાયું હું જાગૃતિ ખોઈ આવ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgyuṁ jīvanamāṁ tō, huṁ kāṁī khōī āvyō, jīvanamāṁ huṁ kāṁī khōī āvyō
śōdhatā śōdhatā jīvanamāṁ tō ē samajāyuṁ kē jīvanamāṁ huṁ prabhunē khōī āvyō
śabavata jīvana jīvī rahyō jagamāṁ, śōdhatāṁ samajāyuṁ kē jīvanamāṁ huṁ lāgaṇī khōī āvyō
śaṁkākuśaṁkāōnī galīōmāṁ rahyō pharatōnē pharatō, śōdhatā samajāyuṁ, huṁ viśvāsa khōī āvyō
sāmanānī śakti tō nā jāgī haiyāṁmāṁ, śōdhatā tō samajāyuṁ, huṁ hiṁmata khōī āvyō
alagatāmāṁ tō rahyō rācatō tō jīvanamāṁ, śōdhatā tō samajāyuṁ huṁ bhāvō khōī āvyō
ēkacitta nā banī śakyō huṁ tō jīvanamāṁ, śōdhatā tō samajāyuṁ huṁ dhyāna khōī āvyō
vēranē vēranā vicārōmāṁ banyō tanāva jīvanamāṁ, śōdhatā tō samajāyuṁ huṁ pyāra khōī āvyō
sācī khōṭī upādhiōmāṁ rahyō vyasta jīvanamāṁ, śōdhatāṁ tō samajāyuṁ, huṁ śāṁti khōī āvyō
ālasanē rahyō galē lagāḍatō huṁ tō jīvanamāṁ śōdhatāṁ tō samajāyuṁ huṁ jāgr̥ti khōī āvyō
|