Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6705 | Date: 05-Apr-1997
કર્યું ઘણું ઘણું રે જીવનમાં, કર્યું કંઈક સારું, કંઈક નરસું, કર્યું એ, તમે ને તમે
Karyuṁ ghaṇuṁ ghaṇuṁ rē jīvanamāṁ, karyuṁ kaṁīka sāruṁ, kaṁīka narasuṁ, karyuṁ ē, tamē nē tamē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6705 | Date: 05-Apr-1997

કર્યું ઘણું ઘણું રે જીવનમાં, કર્યું કંઈક સારું, કંઈક નરસું, કર્યું એ, તમે ને તમે

  No Audio

karyuṁ ghaṇuṁ ghaṇuṁ rē jīvanamāṁ, karyuṁ kaṁīka sāruṁ, kaṁīka narasuṁ, karyuṁ ē, tamē nē tamē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1997-04-05 1997-04-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16692 કર્યું ઘણું ઘણું રે જીવનમાં, કર્યું કંઈક સારું, કંઈક નરસું, કર્યું એ, તમે ને તમે કર્યું ઘણું ઘણું રે જીવનમાં, કર્યું કંઈક સારું, કંઈક નરસું, કર્યું એ, તમે ને તમે

આવ્યા ફળ તો એના, કંઈક મીઠાં, કંઈક કડવા, મેળવ્યા એને તો, એ, તમે ને તમે

કરી કર્મોની સફર, જગમાં તો શરૂ, કરી શરૂ એ જગમાં, એ તો, તમે ને તમે

રહ્યાં કરતા કર્મો, બધા રે જીવનમાં, રાખ્યો ના હિસાબ એનો તો, તમે ને તમે

સુખી થવાના મળ્યા રે મોકા જીવનમાં, ગુમાવ્યા તો એને, એને તો, તમે ને તમે

કેળવ્યા જીવનમાં સમજણ વિનાના ગમાઅણગમા ખૂબ, એને તો, તમે ને તમે

સર્જી પરિસ્થિતિ, પડયા મૂંઝવણમાં, પડયા મૂંઝવણમાં, એમાં, તો તમે ને તમે

સુખી ના બન્યા, સુખી ના થયા, સુખી ના રહી શક્યા, એમાં તો, તમે ને તમે

ચાલ્યા જીવનમાં તો, કર્મોની રાહ ઉપર, ચાલ્યા જીવનમાં, એ તો, તમે ને તમે

કર્યા કર્મો જગમાં, મેળવ્યા ફળ જગમાં તો એના, મેળવ્યા એ તો, તમે ને તમે
View Original Increase Font Decrease Font

કર્યું ઘણું ઘણું રે જીવનમાં, કર્યું કંઈક સારું, કંઈક નરસું, કર્યું એ, તમે ને તમે

આવ્યા ફળ તો એના, કંઈક મીઠાં, કંઈક કડવા, મેળવ્યા એને તો, એ, તમે ને તમે

કરી કર્મોની સફર, જગમાં તો શરૂ, કરી શરૂ એ જગમાં, એ તો, તમે ને તમે

રહ્યાં કરતા કર્મો, બધા રે જીવનમાં, રાખ્યો ના હિસાબ એનો તો, તમે ને તમે

સુખી થવાના મળ્યા રે મોકા જીવનમાં, ગુમાવ્યા તો એને, એને તો, તમે ને તમે

કેળવ્યા જીવનમાં સમજણ વિનાના ગમાઅણગમા ખૂબ, એને તો, તમે ને તમે

સર્જી પરિસ્થિતિ, પડયા મૂંઝવણમાં, પડયા મૂંઝવણમાં, એમાં, તો તમે ને તમે

સુખી ના બન્યા, સુખી ના થયા, સુખી ના રહી શક્યા, એમાં તો, તમે ને તમે

ચાલ્યા જીવનમાં તો, કર્મોની રાહ ઉપર, ચાલ્યા જીવનમાં, એ તો, તમે ને તમે

કર્યા કર્મો જગમાં, મેળવ્યા ફળ જગમાં તો એના, મેળવ્યા એ તો, તમે ને તમે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyuṁ ghaṇuṁ ghaṇuṁ rē jīvanamāṁ, karyuṁ kaṁīka sāruṁ, kaṁīka narasuṁ, karyuṁ ē, tamē nē tamē

āvyā phala tō ēnā, kaṁīka mīṭhāṁ, kaṁīka kaḍavā, mēlavyā ēnē tō, ē, tamē nē tamē

karī karmōnī saphara, jagamāṁ tō śarū, karī śarū ē jagamāṁ, ē tō, tamē nē tamē

rahyāṁ karatā karmō, badhā rē jīvanamāṁ, rākhyō nā hisāba ēnō tō, tamē nē tamē

sukhī thavānā malyā rē mōkā jīvanamāṁ, gumāvyā tō ēnē, ēnē tō, tamē nē tamē

kēlavyā jīvanamāṁ samajaṇa vinānā gamāaṇagamā khūba, ēnē tō, tamē nē tamē

sarjī paristhiti, paḍayā mūṁjhavaṇamāṁ, paḍayā mūṁjhavaṇamāṁ, ēmāṁ, tō tamē nē tamē

sukhī nā banyā, sukhī nā thayā, sukhī nā rahī śakyā, ēmāṁ tō, tamē nē tamē

cālyā jīvanamāṁ tō, karmōnī rāha upara, cālyā jīvanamāṁ, ē tō, tamē nē tamē

karyā karmō jagamāṁ, mēlavyā phala jagamāṁ tō ēnā, mēlavyā ē tō, tamē nē tamē
Scan Image

Gujarati Bhajan no. 6705 by Satguru Devendra Ghia - Kaka
First...670067016702...Last