1997-04-14
1997-04-14
1997-04-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16713
હળવેથી તો જ્યાં કાંઈ અડયું, સ્પર્શ એને તો ગણ્યો

ધીરેથી કે જોરથી જ્યાં ઘસાયું, ઘર્ષણ એને તો કહ્યું
ધીરે ધીરે કે જોરથી ખેંચાયું, આકર્ષણ એને ગણ્યું
જેમાં આપણી તો જાત દેખાણી, દર્પણ એને તો ગણ્યું
વિના સંકોચે, પૂરા પ્રેમથી જે દીધું, અર્પણ એને તો ગણ્યું
જીવનમાં કર્યું જ્યાં બધું તે અર્પણ, સમર્પણ એને તો કહ્યું
કરી ભાવથી યાદ મૃત વડીલો ને દેવોને, કર્યું અર્પણ તર્પણ એને કહ્યું
ભાવેભાવનું સ્પંદન કરે છે વ્યક્ત, વર્તન એને તો ગણ્યું
હૈયાંના ભાવને ખીલવ્યું જે ભાવે, સ્પંદન એને તો ગણ્યું
રોક્યું ના રોક્યું, આંસુથી વ્યક્ત કર્યું, રૂદન એને તો ગણ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
halavēthī tō jyāṁ kāṁī aḍayuṁ, sparśa ēnē tō gaṇyō
dhīrēthī kē jōrathī jyāṁ ghasāyuṁ, gharṣaṇa ēnē tō kahyuṁ
dhīrē dhīrē kē jōrathī khēṁcāyuṁ, ākarṣaṇa ēnē gaṇyuṁ
jēmāṁ āpaṇī tō jāta dēkhāṇī, darpaṇa ēnē tō gaṇyuṁ
vinā saṁkōcē, pūrā prēmathī jē dīdhuṁ, arpaṇa ēnē tō gaṇyuṁ
jīvanamāṁ karyuṁ jyāṁ badhuṁ tē arpaṇa, samarpaṇa ēnē tō kahyuṁ
karī bhāvathī yāda mr̥ta vaḍīlō nē dēvōnē, karyuṁ arpaṇa tarpaṇa ēnē kahyuṁ
bhāvēbhāvanuṁ spaṁdana karē chē vyakta, vartana ēnē tō gaṇyuṁ
haiyāṁnā bhāvanē khīlavyuṁ jē bhāvē, spaṁdana ēnē tō gaṇyuṁ
rōkyuṁ nā rōkyuṁ, āṁsuthī vyakta karyuṁ, rūdana ēnē tō gaṇyuṁ
|