Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 184 | Date: 31-Jul-1985
ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન
Ō mūrakha mana mānavī, karī lē tārī sācī pahēcāna

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 184 | Date: 31-Jul-1985

ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન

  No Audio

ō mūrakha mana mānavī, karī lē tārī sācī pahēcāna

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1985-07-31 1985-07-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1673 ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન

વાત-વાતમાં માનવી મટી, ને બનતો તું હેવાન

સાચા-ખોટા સ્વપ્નમાં રાચી, કરતો અન્યને હેરાન

ખોટાં કર્મો કરીને ભૂલ્યો તું, દયા ધર્મ ને દાન

ગરજ પડતાં લોટી જાતો, ના અચકાતો કરતાં અપમાન

દુઃખ પડતાં પ્રભુને યાદ કરતો, બાકી ફરતો ધરીને અભિમાન

સદા અહંકારમાં રાચી ફરતો, નથી જગમાં મારા સમાન

પ્રભુનો અદીઠ માર પડતો જ્યારે, આવતી ત્યારે તારી સાન

સાચી સમજણ હૈયે ધરીને, હવે ના બન તું નાદાન

પ્રભુનું સાચું શરણું સાધીને, હવે બન તું ઇન્સાન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ō mūrakha mana mānavī, karī lē tārī sācī pahēcāna

vāta-vātamāṁ mānavī maṭī, nē banatō tuṁ hēvāna

sācā-khōṭā svapnamāṁ rācī, karatō anyanē hērāna

khōṭāṁ karmō karīnē bhūlyō tuṁ, dayā dharma nē dāna

garaja paḍatāṁ lōṭī jātō, nā acakātō karatāṁ apamāna

duḥkha paḍatāṁ prabhunē yāda karatō, bākī pharatō dharīnē abhimāna

sadā ahaṁkāramāṁ rācī pharatō, nathī jagamāṁ mārā samāna

prabhunō adīṭha māra paḍatō jyārē, āvatī tyārē tārī sāna

sācī samajaṇa haiyē dharīnē, havē nā bana tuṁ nādāna

prabhunuṁ sācuṁ śaraṇuṁ sādhīnē, havē bana tuṁ insāna
Scan Image

Gujarati Bhajan no. 184 by Satguru Devendra Ghia - Kaka
First...184185186...Last