Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6746 | Date: 26-Apr-1997
સીધો સાદો છું, બંદો હું તારો રે પ્રભુ, ગયો છું અટવાઈ હું તો આ સંસારમાં
Sīdhō sādō chuṁ, baṁdō huṁ tārō rē prabhu, gayō chuṁ aṭavāī huṁ tō ā saṁsāramāṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 6746 | Date: 26-Apr-1997

સીધો સાદો છું, બંદો હું તારો રે પ્રભુ, ગયો છું અટવાઈ હું તો આ સંસારમાં

  No Audio

sīdhō sādō chuṁ, baṁdō huṁ tārō rē prabhu, gayō chuṁ aṭavāī huṁ tō ā saṁsāramāṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1997-04-26 1997-04-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16733 સીધો સાદો છું, બંદો હું તારો રે પ્રભુ, ગયો છું અટવાઈ હું તો આ સંસારમાં સીધો સાદો છું, બંદો હું તારો રે પ્રભુ, ગયો છું અટવાઈ હું તો આ સંસારમાં

જાણું ના રસ્તા હું તો આડાઅવળા, ચાલ્યો રસ્તે હું, સીધા સાદા હું તો આ સંસારમાં

રહ્યો દૂરને દૂર હું તો કૂડકપટથી આ જગમાં, ગયો બંધનોમાં બંધાતો, હું તો આ સંસારમાં

જલાવી જલાવી દીવા આશાઓના હૈયાંમાં, નિરાશાના દ્વારે પહોંચ્યો, હું તો આ સંસારમાં

લપસું, લપસું થાઊં હું તો ઊભો, વિશ્વાસે તારા તો હૈયાંમા, હું તો આ સંસારમાં

રાખવી છે નયનોમાં મૂરત તો તારી, નચાવે માયા તો શાને નયનોમાં, હું તો આ સંસારમાં

દુઃખદર્દ જાણતો ના હતો જીવનમાં, દીધી આવી જાણકારી હૈયાંમાં, હું તો આ સંસારમાં

ગયું ના ધ્યાન વિશ્વાસ વિનાની વાતોમાં, ઘસડે શાને મને એવા કાર્યમાં, હું તો આ સંસારમાં

કપટી નથી હું, ચડાવજે ના આંખ પર પટ્ટી કપટની, વ્હાલા પ્રભુ તું આ સંસારમાં

માનવતાની મહેકથી, રાખજે ના દૂર મને કદી, માનવતાથી મહેકાવજે જીવન, તું આ સંસારમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sīdhō sādō chuṁ, baṁdō huṁ tārō rē prabhu, gayō chuṁ aṭavāī huṁ tō ā saṁsāramāṁ

jāṇuṁ nā rastā huṁ tō āḍāavalā, cālyō rastē huṁ, sīdhā sādā huṁ tō ā saṁsāramāṁ

rahyō dūranē dūra huṁ tō kūḍakapaṭathī ā jagamāṁ, gayō baṁdhanōmāṁ baṁdhātō, huṁ tō ā saṁsāramāṁ

jalāvī jalāvī dīvā āśāōnā haiyāṁmāṁ, nirāśānā dvārē pahōṁcyō, huṁ tō ā saṁsāramāṁ

lapasuṁ, lapasuṁ thāūṁ huṁ tō ūbhō, viśvāsē tārā tō haiyāṁmā, huṁ tō ā saṁsāramāṁ

rākhavī chē nayanōmāṁ mūrata tō tārī, nacāvē māyā tō śānē nayanōmāṁ, huṁ tō ā saṁsāramāṁ

duḥkhadarda jāṇatō nā hatō jīvanamāṁ, dīdhī āvī jāṇakārī haiyāṁmāṁ, huṁ tō ā saṁsāramāṁ

gayuṁ nā dhyāna viśvāsa vinānī vātōmāṁ, ghasaḍē śānē manē ēvā kāryamāṁ, huṁ tō ā saṁsāramāṁ

kapaṭī nathī huṁ, caḍāvajē nā āṁkha para paṭṭī kapaṭanī, vhālā prabhu tuṁ ā saṁsāramāṁ

mānavatānī mahēkathī, rākhajē nā dūra manē kadī, mānavatāthī mahēkāvajē jīvana, tuṁ ā saṁsāramāṁ
Scan Image

Gujarati Bhajan no. 6746 by Satguru Devendra Ghia - Kaka
First...674267436744...Last