Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6778 | Date: 15-May-1997
જીવનમાં, ના નિરાશા કામ લાગે છે, જાગૃતિ સદા એમાં કામ આવે છે
Jīvanamāṁ, nā nirāśā kāma lāgē chē, jāgr̥ti sadā ēmāṁ kāma āvē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6778 | Date: 15-May-1997

જીવનમાં, ના નિરાશા કામ લાગે છે, જાગૃતિ સદા એમાં કામ આવે છે

  No Audio

jīvanamāṁ, nā nirāśā kāma lāgē chē, jāgr̥ti sadā ēmāṁ kāma āvē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-05-15 1997-05-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16765 જીવનમાં, ના નિરાશા કામ લાગે છે, જાગૃતિ સદા એમાં કામ આવે છે જીવનમાં, ના નિરાશા કામ લાગે છે, જાગૃતિ સદા એમાં કામ આવે છે

ડગલેને પગલે પડશે કરવા, ઘર્ષણના સામના, ધીરજ એમાં તો કામ આવે છે

ઉતાવળની આંધીમાં, કરી તો દોડાદોડી, જીવનને માણવા સ્થિરતા કામ આવે છે

સમતુલા ભરી દૃષ્ટિ જોશે જીવનમાં, અપારદર્શક કાચ ના એમાં કામ આવે છે

સુખસાહ્યબીની દોડાદોડી, ચાલે તો જીવનમાં, બેહદની હદ, ના એમાં કામ આવે છે

પાથરીને આળસના પથારા જીવનમાં, જગમાં જીવન જંગમાં, ના એ તો કામ આવે છે

મક્કમતાની જરૂર રહે સદા જીવનમાં, જગમાં મક્કમતા સદા તો કામ આવે છે

પડશે વિચારવું, હંમેશા તો હિતનું, ઉતાવળ ખોટી, ના એમાં તો કામ લાગે છે

સુખદુઃખનો ભંડાર તો છે રે જીવન, સજાગતા સદા, એમાં તો કામ આવે છે

પરમ વિશ્વાસ ખુદમાં ને પ્રભુમાં, જીવન સંગ્રામમાં, સદા એ તો કામ આવે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ, nā nirāśā kāma lāgē chē, jāgr̥ti sadā ēmāṁ kāma āvē chē

ḍagalēnē pagalē paḍaśē karavā, gharṣaṇanā sāmanā, dhīraja ēmāṁ tō kāma āvē chē

utāvalanī āṁdhīmāṁ, karī tō dōḍādōḍī, jīvananē māṇavā sthiratā kāma āvē chē

samatulā bharī dr̥ṣṭi jōśē jīvanamāṁ, apāradarśaka kāca nā ēmāṁ kāma āvē chē

sukhasāhyabīnī dōḍādōḍī, cālē tō jīvanamāṁ, bēhadanī hada, nā ēmāṁ kāma āvē chē

pātharīnē ālasanā pathārā jīvanamāṁ, jagamāṁ jīvana jaṁgamāṁ, nā ē tō kāma āvē chē

makkamatānī jarūra rahē sadā jīvanamāṁ, jagamāṁ makkamatā sadā tō kāma āvē chē

paḍaśē vicāravuṁ, haṁmēśā tō hitanuṁ, utāvala khōṭī, nā ēmāṁ tō kāma lāgē chē

sukhaduḥkhanō bhaṁḍāra tō chē rē jīvana, sajāgatā sadā, ēmāṁ tō kāma āvē chē

parama viśvāsa khudamāṁ nē prabhumāṁ, jīvana saṁgrāmamāṁ, sadā ē tō kāma āvē chē
Scan Image

Gujarati Bhajan no. 6778 by Satguru Devendra Ghia - Kaka
First...677567766777...Last