1997-05-14
1997-05-14
1997-05-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16764
નજર સામે સદા તરવરો છો તમે, ઓઝલ થઈ દૃષ્ટિમાંથી તડપાવો છો શાને

તમારી નજર તો છે જીવન મારું, હટાવી નજર તમારી, જીવન ઝૂંટવી લો છો મારું શાને
હરપળ, વખ્ત બેવખ્ત, યાદ આવો છો તમે, યાદમાં આવી, બેચેન બનાવી દો છો શાને
હરેક યાદમાં ચમકે છે મૂરત તો તમારી, કરો છો કોશિશો, ભૂસવા એને તમે તો શાને
દિલ મારું તો છે, તમારી યાદોનું મંદિર તો મારું, કરો છો કોશિશો તોડાવવાને એને તો શાને
નજરેનજરમાં દેખાય છે નજર તો તમારી, બનાવી દીધી છે કાતિલ, તમે એને તો શાને
કોઈ પુણ્યના પ્રભાવે, મળી નજર તો તમારી, એ પુણ્યને ઝૂંટવી લો છો, તમે તો શાને
દિલના અણુએ અણુમાં, ગઈ છે વ્યાપી, યાદો તમારી, ભૂંસી નખાવો છો, એને તો તમે શાને
નજરોથી દીધા અંદાજ તમે તો તમારા, એ અંદાજને ખોટા પાડો છો હવે તમે તો શાને
નજરોએ દીધું છે બદલાવી, જીવન તો મારું, એ જીવનને પાછળ ધકેલો છો, તમે તો શાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara sāmē sadā taravarō chō tamē, ōjhala thaī dr̥ṣṭimāṁthī taḍapāvō chō śānē
tamārī najara tō chē jīvana māruṁ, haṭāvī najara tamārī, jīvana jhūṁṭavī lō chō māruṁ śānē
harapala, vakhta bēvakhta, yāda āvō chō tamē, yādamāṁ āvī, bēcēna banāvī dō chō śānē
harēka yādamāṁ camakē chē mūrata tō tamārī, karō chō kōśiśō, bhūsavā ēnē tamē tō śānē
dila māruṁ tō chē, tamārī yādōnuṁ maṁdira tō māruṁ, karō chō kōśiśō tōḍāvavānē ēnē tō śānē
najarēnajaramāṁ dēkhāya chē najara tō tamārī, banāvī dīdhī chē kātila, tamē ēnē tō śānē
kōī puṇyanā prabhāvē, malī najara tō tamārī, ē puṇyanē jhūṁṭavī lō chō, tamē tō śānē
dilanā aṇuē aṇumāṁ, gaī chē vyāpī, yādō tamārī, bhūṁsī nakhāvō chō, ēnē tō tamē śānē
najarōthī dīdhā aṁdāja tamē tō tamārā, ē aṁdājanē khōṭā pāḍō chō havē tamē tō śānē
najarōē dīdhuṁ chē badalāvī, jīvana tō māruṁ, ē jīvananē pāchala dhakēlō chō, tamē tō śānē
|