Hymn No. 6780 | Date: 15-May-1997
ધર્મ તો અપાવે મુક્તિ, ધર્મ મને જો બાંધે, ધર્મ મારે, ગણવો તો કોને
dharma tō apāvē mukti, dharma manē jō bāṁdhē, dharma mārē, gaṇavō tō kōnē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-05-15
1997-05-15
1997-05-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16767
ધર્મ તો અપાવે મુક્તિ, ધર્મ મને જો બાંધે, ધર્મ મારે, ગણવો તો કોને
ધર્મ તો અપાવે મુક્તિ, ધર્મ મને જો બાંધે, ધર્મ મારે, ગણવો તો કોને
ધર્મ આપે મને સમજણ સાચી, ધર્મ મને જો બહેકાવે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ અંતરના તો ભેદ મિટાવે, ધર્મ જો ભેદભાવ જગાવે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ જીવનમાં તો શાંતિ આપે, ધર્મ જો અશાંત બનાવે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ જીવનને તો શીતળતા આપે, ધર્મ જીવનને જો દઝાડે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ જીવનમાં ત્યાગ સમજાવે, ધર્મ જો સંગ્રહ કરાવે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ તો ભાવોને નિયંત્રણમાં રખાવે, ધર્મ જો ભાવોને બહેકાવે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ મને તો જીવન સમજાવે, ધર્મ મને જીવનમાંથી ભગાડે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ જીવનની મૂંઝવણ મારી દૂર કરે, ધર્મ જીવનમાં મને મૂંઝવે, ધર્મ મારે ગણવો તો કોને
ધર્મ મને જીવન તો જીવાડે, ધર્મ મારું તો જો જીવન હરે, ધર્મ મારે ગણવો તો કોને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dharma tō apāvē mukti, dharma manē jō bāṁdhē, dharma mārē, gaṇavō tō kōnē
dharma āpē manē samajaṇa sācī, dharma manē jō bahēkāvē, dharma mārē gaṇavō tō kōnē
dharma aṁtaranā tō bhēda miṭāvē, dharma jō bhēdabhāva jagāvē, dharma mārē gaṇavō tō kōnē
dharma jīvanamāṁ tō śāṁti āpē, dharma jō aśāṁta banāvē, dharma mārē gaṇavō tō kōnē
dharma jīvananē tō śītalatā āpē, dharma jīvananē jō dajhāḍē, dharma mārē gaṇavō tō kōnē
dharma jīvanamāṁ tyāga samajāvē, dharma jō saṁgraha karāvē, dharma mārē gaṇavō tō kōnē
dharma tō bhāvōnē niyaṁtraṇamāṁ rakhāvē, dharma jō bhāvōnē bahēkāvē, dharma mārē gaṇavō tō kōnē
dharma manē tō jīvana samajāvē, dharma manē jīvanamāṁthī bhagāḍē, dharma mārē gaṇavō tō kōnē
dharma jīvananī mūṁjhavaṇa mārī dūra karē, dharma jīvanamāṁ manē mūṁjhavē, dharma mārē gaṇavō tō kōnē
dharma manē jīvana tō jīvāḍē, dharma māruṁ tō jō jīvana harē, dharma mārē gaṇavō tō kōnē
|