Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6863 | Date: 08-Jul-1997
તમારા વિનાની કલ્પના તો છે અધૂરી ને કલ્પના રહેશે અધૂરી
Tamārā vinānī kalpanā tō chē adhūrī nē kalpanā rahēśē adhūrī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6863 | Date: 08-Jul-1997

તમારા વિનાની કલ્પના તો છે અધૂરી ને કલ્પના રહેશે અધૂરી

  No Audio

tamārā vinānī kalpanā tō chē adhūrī nē kalpanā rahēśē adhūrī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-07-08 1997-07-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16850 તમારા વિનાની કલ્પના તો છે અધૂરી ને કલ્પના રહેશે અધૂરી તમારા વિનાની કલ્પના તો છે અધૂરી ને કલ્પના રહેશે અધૂરી

નવાઈ છે અમને અમારી, અમારી કલ્પનામાં કેમ તમે આવ્યા નથી

વ્યાપ્યા છો જગમાં બધે તો તમે, અમારી કલ્પનાને બાકી શાને રાખી

હકીકતને હસ્તીને મનમેળ શું નથી, કલ્પનામાં તમે કેમ પ્રવેશ્યા નથી

મહેમાન છો શું તમે અમારા, અંતર શાને રાખ્યા, પ્રવેશવા રાહ જોવાની નથી

તમારા પ્રવેશથી પુરાશે રંગ એમાં, બહાર આવ્યા વિના એમાં રહેવાની નથી

યુગોથી માંડી છે મીટ તમારી, કલ્પનાને હાજરી વિનાની રાખવાની નથી

પ્રવેશશો જ્યાં કલ્પનામાં તમે, કલ્પના ત્યાં તો કલ્પના રહેવાની નથી

તમારી હાજરી આવતા, સુખ ચેન પણ, કરશે સેવા તો કલ્પનાની

ભરી ભરી થઈ જાશે તો કલ્પના, તમારા વિના રહેશે એ અધૂરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tamārā vinānī kalpanā tō chē adhūrī nē kalpanā rahēśē adhūrī

navāī chē amanē amārī, amārī kalpanāmāṁ kēma tamē āvyā nathī

vyāpyā chō jagamāṁ badhē tō tamē, amārī kalpanānē bākī śānē rākhī

hakīkatanē hastīnē manamēla śuṁ nathī, kalpanāmāṁ tamē kēma pravēśyā nathī

mahēmāna chō śuṁ tamē amārā, aṁtara śānē rākhyā, pravēśavā rāha jōvānī nathī

tamārā pravēśathī purāśē raṁga ēmāṁ, bahāra āvyā vinā ēmāṁ rahēvānī nathī

yugōthī māṁḍī chē mīṭa tamārī, kalpanānē hājarī vinānī rākhavānī nathī

pravēśaśō jyāṁ kalpanāmāṁ tamē, kalpanā tyāṁ tō kalpanā rahēvānī nathī

tamārī hājarī āvatā, sukha cēna paṇa, karaśē sēvā tō kalpanānī

bharī bharī thaī jāśē tō kalpanā, tamārā vinā rahēśē ē adhūrī
Scan Image

Gujarati Bhajan no. 6863 by Satguru Devendra Ghia - Kaka
First...685968606861...Last