Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6866 | Date: 10-Jul-1997
કરવું છે ધાર્યું બધું તો જીવનમાં, ધાર્યું બધું તો થાતું નથી
Karavuṁ chē dhāryuṁ badhuṁ tō jīvanamāṁ, dhāryuṁ badhuṁ tō thātuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6866 | Date: 10-Jul-1997

કરવું છે ધાર્યું બધું તો જીવનમાં, ધાર્યું બધું તો થાતું નથી

  No Audio

karavuṁ chē dhāryuṁ badhuṁ tō jīvanamāṁ, dhāryuṁ badhuṁ tō thātuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-07-10 1997-07-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16853 કરવું છે ધાર્યું બધું તો જીવનમાં, ધાર્યું બધું તો થાતું નથી કરવું છે ધાર્યું બધું તો જીવનમાં, ધાર્યું બધું તો થાતું નથી

પામવો છે પ્રેમ પ્રભુનો જગમાં, પ્રભુને તો પ્રેમ તો થાતો નથી

સતત સ્મરણ કરવું છે પ્રભુનું, માયા તો એ કરવા દેતી નથી

સદ્ગુણોની ગાડી ચલાવવી છે, દુર્ગુણોની ગાડી આવ્યા વિના રહી નથી

હિંમતથી કરવી છે મુસાફરી જીવનમાં, હિંમત જીવનમાં તો રહેતી નથી

પરવશ રહેવું નથી તો જીવનમાં, પરવશ બન્યા વિના રહ્યાં નથી

સુખના ઓડકાર ખાવા છે જીવનમાં, દુઃખની ચીસો નીકળ્યા વિના રહી નથી

નડતરોથી ડરતો નથી જીવનમાં, નડતરો વિનાનું જીવન રહ્યું નથી

અંધારે દેખાય ના કાંઈ જીવનમાં, પ્રકાશ જીવનમાં તો મળ્યો નથી

જાણું છું હરપળ મોંઘી છે જીવનમાં, પળ વેડફ્યા વિના રહ્યો નથી
View Original Increase Font Decrease Font

કરવું છે ધાર્યું બધું તો જીવનમાં, ધાર્યું બધું તો થાતું નથી

પામવો છે પ્રેમ પ્રભુનો જગમાં, પ્રભુને તો પ્રેમ તો થાતો નથી

સતત સ્મરણ કરવું છે પ્રભુનું, માયા તો એ કરવા દેતી નથી

સદ્ગુણોની ગાડી ચલાવવી છે, દુર્ગુણોની ગાડી આવ્યા વિના રહી નથી

હિંમતથી કરવી છે મુસાફરી જીવનમાં, હિંમત જીવનમાં તો રહેતી નથી

પરવશ રહેવું નથી તો જીવનમાં, પરવશ બન્યા વિના રહ્યાં નથી

સુખના ઓડકાર ખાવા છે જીવનમાં, દુઃખની ચીસો નીકળ્યા વિના રહી નથી

નડતરોથી ડરતો નથી જીવનમાં, નડતરો વિનાનું જીવન રહ્યું નથી

અંધારે દેખાય ના કાંઈ જીવનમાં, પ્રકાશ જીવનમાં તો મળ્યો નથી

જાણું છું હરપળ મોંઘી છે જીવનમાં, પળ વેડફ્યા વિના રહ્યો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavuṁ chē dhāryuṁ badhuṁ tō jīvanamāṁ, dhāryuṁ badhuṁ tō thātuṁ nathī

pāmavō chē prēma prabhunō jagamāṁ, prabhunē tō prēma tō thātō nathī

satata smaraṇa karavuṁ chē prabhunuṁ, māyā tō ē karavā dētī nathī

sadguṇōnī gāḍī calāvavī chē, durguṇōnī gāḍī āvyā vinā rahī nathī

hiṁmatathī karavī chē musāpharī jīvanamāṁ, hiṁmata jīvanamāṁ tō rahētī nathī

paravaśa rahēvuṁ nathī tō jīvanamāṁ, paravaśa banyā vinā rahyāṁ nathī

sukhanā ōḍakāra khāvā chē jīvanamāṁ, duḥkhanī cīsō nīkalyā vinā rahī nathī

naḍatarōthī ḍaratō nathī jīvanamāṁ, naḍatarō vinānuṁ jīvana rahyuṁ nathī

aṁdhārē dēkhāya nā kāṁī jīvanamāṁ, prakāśa jīvanamāṁ tō malyō nathī

jāṇuṁ chuṁ harapala mōṁghī chē jīvanamāṁ, pala vēḍaphyā vinā rahyō nathī
Scan Image

Gujarati Bhajan no. 6866 by Satguru Devendra Ghia - Kaka
First...686268636864...Last