Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6888 | Date: 21-Jul-1997
થોડામાંથી પણ થોડું પામી, જીવનમાં તો રહેજો રાજી
Thōḍāmāṁthī paṇa thōḍuṁ pāmī, jīvanamāṁ tō rahējō rājī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6888 | Date: 21-Jul-1997

થોડામાંથી પણ થોડું પામી, જીવનમાં તો રહેજો રાજી

  No Audio

thōḍāmāṁthī paṇa thōḍuṁ pāmī, jīvanamāṁ tō rahējō rājī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-07-21 1997-07-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16875 થોડામાંથી પણ થોડું પામી, જીવનમાં તો રહેજો રાજી થોડામાંથી પણ થોડું પામી, જીવનમાં તો રહેજો રાજી

ઊંડાણના ઊંડાણમાં જાજો જીવનમાં તો ઊંડા ઊતરી

રાખજો ના ભક્તિને તો, જીવનમાં તો પ્રેમ વિહોણી

પ્રેમપીયુષ રહેજો એને પાતા, રહેશે ભક્તિ નવપલ્લવિત

ભર્યું ભર્યું હૈયું રાખી, રાખજો દૂર તમે, અસંતોષની છાવણી

ગોતશો ના છાંયડી ઠૂંઠા ઝાડની, લાગશે ના એ કોઈ કામની

સહાય લેવી પડે તો લેજો, લેજો તમે પરમ ઉપકારીની

કરી કર્મ લઈ આવ્યા ભાગ્ય, શક્યા ના ગતિ એની બદલી

તનની માવજત કરતા કરતા, જોજો જાય ના જોમ એનું ઘટી

કાંઈ નથી કરતા થોડું વધારે, પ્રેમ ભળતા, જાશે કિંમત એની વધી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thōḍāmāṁthī paṇa thōḍuṁ pāmī, jīvanamāṁ tō rahējō rājī

ūṁḍāṇanā ūṁḍāṇamāṁ jājō jīvanamāṁ tō ūṁḍā ūtarī

rākhajō nā bhaktinē tō, jīvanamāṁ tō prēma vihōṇī

prēmapīyuṣa rahējō ēnē pātā, rahēśē bhakti navapallavita

bharyuṁ bharyuṁ haiyuṁ rākhī, rākhajō dūra tamē, asaṁtōṣanī chāvaṇī

gōtaśō nā chāṁyaḍī ṭhūṁṭhā jhāḍanī, lāgaśē nā ē kōī kāmanī

sahāya lēvī paḍē tō lējō, lējō tamē parama upakārīnī

karī karma laī āvyā bhāgya, śakyā nā gati ēnī badalī

tananī māvajata karatā karatā, jōjō jāya nā jōma ēnuṁ ghaṭī

kāṁī nathī karatā thōḍuṁ vadhārē, prēma bhalatā, jāśē kiṁmata ēnī vadhī
Scan Image

Gujarati Bhajan no. 6888 by Satguru Devendra Ghia - Kaka
First...688368846885...Last