Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6894 | Date: 27-Jul-1997
છે અંતરમાં ચાહના ઊંડી રે પ્રભુ, જીવનમાં તારા ચરણ સ્પર્શની
Chē aṁtaramāṁ cāhanā ūṁḍī rē prabhu, jīvanamāṁ tārā caraṇa sparśanī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6894 | Date: 27-Jul-1997

છે અંતરમાં ચાહના ઊંડી રે પ્રભુ, જીવનમાં તારા ચરણ સ્પર્શની

  No Audio

chē aṁtaramāṁ cāhanā ūṁḍī rē prabhu, jīvanamāṁ tārā caraṇa sparśanī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-07-27 1997-07-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16881 છે અંતરમાં ચાહના ઊંડી રે પ્રભુ, જીવનમાં તારા ચરણ સ્પર્શની છે અંતરમાં ચાહના ઊંડી રે પ્રભુ, જીવનમાં તારા ચરણ સ્પર્શની

છે ડર તો હૈયાંમાં જીવનમાં, મલિનતા અંતરની કરી ના દે મલિન એને તો એની

મળશે સ્પર્શ જીવનમાં ઘણા, કરી ના શકે બરાબરી એ તો તારા ચરણ સાથેના

સ્પર્શે સ્પર્શે તો જાશે બદલાઈ, જીવનની અંતરર્દશા તો મારી

પામશે હૈયું તો સ્પર્શ તારા પ્રમનો, ઊઠશે એમાં તારા, હૈયાંમાં તો ઝણઝણી

સ્પર્શે સ્પર્શે ખીલી ઊઠશે હૈયું, વહેશે ધારા જીવનમાં, એમાં તો શાંતિની

પહોંચે પગ તમારા, દ્વારે દ્વારે ભક્તોના, મળશે મને, એમાં તો એની

કોમળતાથી પણ હશે વધુ એ કોમળ, ફૂલની કોમળતા દેશે એ ભુલાવી

ઊંઘ ઉજાગરા, સહી લઈશ બધું, મળી જાય મસ્તકની રજ તો તારા ચરણની

જઈશ ભૂલી જગ હુ તો મારું, સાનભાન જઈશ એમાં હું તો ભૂલી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē aṁtaramāṁ cāhanā ūṁḍī rē prabhu, jīvanamāṁ tārā caraṇa sparśanī

chē ḍara tō haiyāṁmāṁ jīvanamāṁ, malinatā aṁtaranī karī nā dē malina ēnē tō ēnī

malaśē sparśa jīvanamāṁ ghaṇā, karī nā śakē barābarī ē tō tārā caraṇa sāthēnā

sparśē sparśē tō jāśē badalāī, jīvananī aṁtarardaśā tō mārī

pāmaśē haiyuṁ tō sparśa tārā pramanō, ūṭhaśē ēmāṁ tārā, haiyāṁmāṁ tō jhaṇajhaṇī

sparśē sparśē khīlī ūṭhaśē haiyuṁ, vahēśē dhārā jīvanamāṁ, ēmāṁ tō śāṁtinī

pahōṁcē paga tamārā, dvārē dvārē bhaktōnā, malaśē manē, ēmāṁ tō ēnī

kōmalatāthī paṇa haśē vadhu ē kōmala, phūlanī kōmalatā dēśē ē bhulāvī

ūṁgha ujāgarā, sahī laīśa badhuṁ, malī jāya mastakanī raja tō tārā caraṇanī

jaīśa bhūlī jaga hu tō māruṁ, sānabhāna jaīśa ēmāṁ huṁ tō bhūlī
Scan Image

Gujarati Bhajan no. 6894 by Satguru Devendra Ghia - Kaka
First...688968906891...Last