1997-07-28
1997-07-28
1997-07-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16882
વાગે છે, વાગે છે, જીવન ઝંઝાવાતના, ઢોલ-નગારા વાગે છે

નીંદર માયાની છોડીને, ના કેમ એમાંથી જગમાં તું જાગે છે
રહેજે સદા જાગતો જીવનમાં રે તું, જીવનને સંદેશો એ આપે છે
વિતાવ્યા કંઈક જન્મો તેં એમાં, ના એ શું યાદ તને આવે છે
છે નીંદર એ એવી તો મીઠી, ના ત્યજવાનું મન એને એમાં થાયે છે
રચ્યા-પચ્યા રહી એમાં તો જગમાં, દુઃખદર્દ જીવનમાં એ લાવે છે
સુખદુઃખની ધરતીને જીવનમાં, જગમાં જન્મ એમાં એ તો આપે છે
ત્યજી નીંદર જગમાં તો જેણે માયાની, અક્ષય સુખ એને એ તો આપે છે
ત્યજી માયાને જાગ્યા જીવનમાં જે પ્રભુ, શરણમાં એને તો રાખે છે
ઢોલનગારા જીવનમાં ઝંઝાવાતાના તો, જીવનમાં તો, એમાં વાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāgē chē, vāgē chē, jīvana jhaṁjhāvātanā, ḍhōla-nagārā vāgē chē
nīṁdara māyānī chōḍīnē, nā kēma ēmāṁthī jagamāṁ tuṁ jāgē chē
rahējē sadā jāgatō jīvanamāṁ rē tuṁ, jīvananē saṁdēśō ē āpē chē
vitāvyā kaṁīka janmō tēṁ ēmāṁ, nā ē śuṁ yāda tanē āvē chē
chē nīṁdara ē ēvī tō mīṭhī, nā tyajavānuṁ mana ēnē ēmāṁ thāyē chē
racyā-pacyā rahī ēmāṁ tō jagamāṁ, duḥkhadarda jīvanamāṁ ē lāvē chē
sukhaduḥkhanī dharatīnē jīvanamāṁ, jagamāṁ janma ēmāṁ ē tō āpē chē
tyajī nīṁdara jagamāṁ tō jēṇē māyānī, akṣaya sukha ēnē ē tō āpē chē
tyajī māyānē jāgyā jīvanamāṁ jē prabhu, śaraṇamāṁ ēnē tō rākhē chē
ḍhōlanagārā jīvanamāṁ jhaṁjhāvātānā tō, jīvanamāṁ tō, ēmāṁ vāgē chē
|