Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6896 | Date: 28-Jul-1997
હે જગજનની જગદંબિકે, હે માત, સિધ્ધાંબિકે
Hē jagajananī jagadaṁbikē, hē māta, sidhdhāṁbikē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6896 | Date: 28-Jul-1997

હે જગજનની જગદંબિકે, હે માત, સિધ્ધાંબિકે

  Audio

hē jagajananī jagadaṁbikē, hē māta, sidhdhāṁbikē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1997-07-28 1997-07-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16883 હે જગજનની જગદંબિકે, હે માત, સિધ્ધાંબિકે હે જગજનની જગદંબિકે, હે માત, સિધ્ધાંબિકે

નમામિ માત સિધ્ધાંબિકે, નમામિ માત સિધ્ધાંબિકે - હે...

છે નામ તારું પરમ હિતકારી, સર્વ ફળ દેનારું - હે...

નથી જગમાં કાંઈ એવું, દઈ ના શકે ફળ, નામ તમારું - હે...

સકળ કર્મ નાશકારી, દુષ્ટવૃત્તિ વિનાશીની - હે...

પરમ તેજકારી, સત્ય નામધારી. અંતર ઉજાળનારી - હે...

નિત્ય નયનોમાં રમનારી, કરું પ્રણામ કોટિ કોટિ - હે...

હૈયે હૈયાંમાં વસનારી, સકળ દિવ્ય રૂપધારી - હે...

છે જગમાં એક તું સત્ય છે, મિથ્યા બધું નામધારી - હે...

જે સર્વવ્યાપક સર્વશક્તિશાળી, તારા વિના કલ્પના અધૂરી - હે...

ભક્તની ભક્તિ માણનારી, ભક્તિનું યોગ્ય ફળ દેનારી - હે...
https://www.youtube.com/watch?v=8feUVu_XLKw
View Original Increase Font Decrease Font

હે જગજનની જગદંબિકે, હે માત, સિધ્ધાંબિકે

નમામિ માત સિધ્ધાંબિકે, નમામિ માત સિધ્ધાંબિકે - હે...

છે નામ તારું પરમ હિતકારી, સર્વ ફળ દેનારું - હે...

નથી જગમાં કાંઈ એવું, દઈ ના શકે ફળ, નામ તમારું - હે...

સકળ કર્મ નાશકારી, દુષ્ટવૃત્તિ વિનાશીની - હે...

પરમ તેજકારી, સત્ય નામધારી. અંતર ઉજાળનારી - હે...

નિત્ય નયનોમાં રમનારી, કરું પ્રણામ કોટિ કોટિ - હે...

હૈયે હૈયાંમાં વસનારી, સકળ દિવ્ય રૂપધારી - હે...

છે જગમાં એક તું સત્ય છે, મિથ્યા બધું નામધારી - હે...

જે સર્વવ્યાપક સર્વશક્તિશાળી, તારા વિના કલ્પના અધૂરી - હે...

ભક્તની ભક્તિ માણનારી, ભક્તિનું યોગ્ય ફળ દેનારી - હે...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē jagajananī jagadaṁbikē, hē māta, sidhdhāṁbikē

namāmi māta sidhdhāṁbikē, namāmi māta sidhdhāṁbikē - hē...

chē nāma tāruṁ parama hitakārī, sarva phala dēnāruṁ - hē...

nathī jagamāṁ kāṁī ēvuṁ, daī nā śakē phala, nāma tamāruṁ - hē...

sakala karma nāśakārī, duṣṭavr̥tti vināśīnī - hē...

parama tējakārī, satya nāmadhārī. aṁtara ujālanārī - hē...

nitya nayanōmāṁ ramanārī, karuṁ praṇāma kōṭi kōṭi - hē...

haiyē haiyāṁmāṁ vasanārī, sakala divya rūpadhārī - hē...

chē jagamāṁ ēka tuṁ satya chē, mithyā badhuṁ nāmadhārī - hē...

jē sarvavyāpaka sarvaśaktiśālī, tārā vinā kalpanā adhūrī - hē...

bhaktanī bhakti māṇanārī, bhaktinuṁ yōgya phala dēnārī - hē...
Scan Image

Gujarati Bhajan no. 6896 by Satguru Devendra Ghia - Kaka

First...689268936894...Last