Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6919 | Date: 05-Aug-1997
હાલક ડોલક થાતી જાય છે નૈયા, તારી નૈયાને કોઈ સુકાન નથી
Hālaka ḍōlaka thātī jāya chē naiyā, tārī naiyānē kōī sukāna nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6919 | Date: 05-Aug-1997

હાલક ડોલક થાતી જાય છે નૈયા, તારી નૈયાને કોઈ સુકાન નથી

  No Audio

hālaka ḍōlaka thātī jāya chē naiyā, tārī naiyānē kōī sukāna nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-08-05 1997-08-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16906 હાલક ડોલક થાતી જાય છે નૈયા, તારી નૈયાને કોઈ સુકાન નથી હાલક ડોલક થાતી જાય છે નૈયા, તારી નૈયાને કોઈ સુકાન નથી

ઘસડાતોને ઘસડાતો જાય છે વિચારોમાં, વિચારો પર જ્યાં કાબૂ નથી

થઇ જાશે જીવનમાં ઝંઝાવતો ઊભી, શંકાઓનો તો જ્યાં ઇલાજ નથી

પ્રેમ તરસ્યું હૈયું, પામશે પ્રેમ જ્યાં, હૈયાંમાં તૃપ્તિ મળ્યા વિના રહેવાની નથી

દુઃખને ગજવે છે શાને દુઃખ શું જીવનનું તો એ કાંઈ અંગ નથી

સમજણને ગુમાવી જીવનમાં જીવન નૈયા કાંઈ સરળ ચાલવાની નથી

દિશા વગર હાંકે છે નાવડી, પવન જ્યાંને ત્યાં ઘસડયા વિના રહેવાની નથી

તોફાનોની વચ્ચે ચલાવવાની છે નાવડી, દિશા યાદ રાખ્યા વિના રહેવાનું નથી

મોજે મોજે ઊછળશે નાવડી, પ્રભુ ત્યારે યાદ આવ્યા વિના રહેવાના નથી

સોંપી દેજે સુકાન તારું પ્રભુને, હેમખેમ પાર ઉતાર્યા વિના પ્રભુ રહેતો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hālaka ḍōlaka thātī jāya chē naiyā, tārī naiyānē kōī sukāna nathī

ghasaḍātōnē ghasaḍātō jāya chē vicārōmāṁ, vicārō para jyāṁ kābū nathī

thai jāśē jīvanamāṁ jhaṁjhāvatō ūbhī, śaṁkāōnō tō jyāṁ ilāja nathī

prēma tarasyuṁ haiyuṁ, pāmaśē prēma jyāṁ, haiyāṁmāṁ tr̥pti malyā vinā rahēvānī nathī

duḥkhanē gajavē chē śānē duḥkha śuṁ jīvananuṁ tō ē kāṁī aṁga nathī

samajaṇanē gumāvī jīvanamāṁ jīvana naiyā kāṁī sarala cālavānī nathī

diśā vagara hāṁkē chē nāvaḍī, pavana jyāṁnē tyāṁ ghasaḍayā vinā rahēvānī nathī

tōphānōnī vaccē calāvavānī chē nāvaḍī, diśā yāda rākhyā vinā rahēvānuṁ nathī

mōjē mōjē ūchalaśē nāvaḍī, prabhu tyārē yāda āvyā vinā rahēvānā nathī

sōṁpī dējē sukāna tāruṁ prabhunē, hēmakhēma pāra utāryā vinā prabhu rahētō nathī
Scan Image

Gujarati Bhajan no. 6919 by Satguru Devendra Ghia - Kaka
First...691669176918...Last