Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6945 | Date: 22-Aug-1997
પ્રેમ વિનાનો રે સંસાર, લાગે જાણે સાકર વિનાનો રે કંસાર
Prēma vinānō rē saṁsāra, lāgē jāṇē sākara vinānō rē kaṁsāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6945 | Date: 22-Aug-1997

પ્રેમ વિનાનો રે સંસાર, લાગે જાણે સાકર વિનાનો રે કંસાર

  No Audio

prēma vinānō rē saṁsāra, lāgē jāṇē sākara vinānō rē kaṁsāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1997-08-22 1997-08-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16932 પ્રેમ વિનાનો રે સંસાર, લાગે જાણે સાકર વિનાનો રે કંસાર પ્રેમ વિનાનો રે સંસાર, લાગે જાણે સાકર વિનાનો રે કંસાર

જીવનના અંધારામાં પણ દઈ રહ્યો છે રે પ્રભુ, એનો રે અણસાર

ભાગ્ય મારતું રહ્યું છે જીવનને પ્રહાર, કરશે સહન હૈયું કેટલા પ્રહાર

પ્રેમ વિનાનો તો સંસાર, બની જાય છે જગમાં તો એક સમાચાર

પ્રેમ તો છે એક મહાસાગર, પ્રેમ તો છે જગનો તારણહાર

પૂરા પ્રેમનો તરસ્યો છે પ્રભુ, પ્રેમમાં બનીને રહ્યો છે એ સાકાર

પ્રેમમાં છે શક્તિ પૂરી પ્રભુની, પ્રભુ તો છે પ્રેમના અવતાર

પ્રેમ તો છે હૈયું પ્રભુનું, પ્રેમમાં તો બને, પ્રભુ તો એકાકાર

પ્રેમ વિનાના કાંઈ પ્રભુ નથી, કરે ના એ કોઈનો તિરસ્કાર

પ્રેમ તો છે શસ્ત્ર એવું, પ્રભુનું, કઠણ હૈયાંમાંથી પણ નીકળે આરપાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma vinānō rē saṁsāra, lāgē jāṇē sākara vinānō rē kaṁsāra

jīvananā aṁdhārāmāṁ paṇa daī rahyō chē rē prabhu, ēnō rē aṇasāra

bhāgya māratuṁ rahyuṁ chē jīvananē prahāra, karaśē sahana haiyuṁ kēṭalā prahāra

prēma vinānō tō saṁsāra, banī jāya chē jagamāṁ tō ēka samācāra

prēma tō chē ēka mahāsāgara, prēma tō chē jaganō tāraṇahāra

pūrā prēmanō tarasyō chē prabhu, prēmamāṁ banīnē rahyō chē ē sākāra

prēmamāṁ chē śakti pūrī prabhunī, prabhu tō chē prēmanā avatāra

prēma tō chē haiyuṁ prabhunuṁ, prēmamāṁ tō banē, prabhu tō ēkākāra

prēma vinānā kāṁī prabhu nathī, karē nā ē kōīnō tiraskāra

prēma tō chē śastra ēvuṁ, prabhunuṁ, kaṭhaṇa haiyāṁmāṁthī paṇa nīkalē ārapāra
Scan Image

Gujarati Bhajan no. 6945 by Satguru Devendra Ghia - Kaka
First...694069416942...Last