Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6946 | Date: 23-Aug-1997
કેમ કરું, કેવી રીતે કહું, કહું કહુંને કહેવું તો રહી જાય
Kēma karuṁ, kēvī rītē kahuṁ, kahuṁ kahuṁnē kahēvuṁ tō rahī jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6946 | Date: 23-Aug-1997

કેમ કરું, કેવી રીતે કહું, કહું કહુંને કહેવું તો રહી જાય

  No Audio

kēma karuṁ, kēvī rītē kahuṁ, kahuṁ kahuṁnē kahēvuṁ tō rahī jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1997-08-23 1997-08-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16933 કેમ કરું, કેવી રીતે કહું, કહું કહુંને કહેવું તો રહી જાય કેમ કરું, કેવી રીતે કહું, કહું કહુંને કહેવું તો રહી જાય

કરું શરૂ, આવે હોઠ સુધી પાછું અંદરને અંદર એ રહી જાય

કહેવી જ્યાં એ રહી જાય, અંતરમાં તો એ ઊછળતી જાય

કહેવી જ્યાં એ રહી જાય, હૈયાંમાં ઉત્પાત તો એ મચાવી જાય

કહેવા જ્યાં કરું શરૂ, સમય આડખીલી વચ્ચે નાંખી જાય

સુખદુઃખની છે વાતો એમાં, કહેવી કઈ પહેલી, નક્કી ના થાય

વિવિધ પ્રકારની થઈ વાતો જ્યાં ભેગી, કરવી ક્યાંથી શરૂ, મન મૂંઝાય

ગોતું ગોતું કહેવા તો મોકા, મોકા તો હાથમાંથી તો છટકી જાય

કંઈકવાર દ્વિધાને દ્વિધામાં ના કહી શકું, કહેવાનું ત્યાં તો રહી જાય

જ્યારે પૂરી એ કહેવાય જાય, હૈયું હળવું ત્યાં તો બની જાય
View Original Increase Font Decrease Font

કેમ કરું, કેવી રીતે કહું, કહું કહુંને કહેવું તો રહી જાય

કરું શરૂ, આવે હોઠ સુધી પાછું અંદરને અંદર એ રહી જાય

કહેવી જ્યાં એ રહી જાય, અંતરમાં તો એ ઊછળતી જાય

કહેવી જ્યાં એ રહી જાય, હૈયાંમાં ઉત્પાત તો એ મચાવી જાય

કહેવા જ્યાં કરું શરૂ, સમય આડખીલી વચ્ચે નાંખી જાય

સુખદુઃખની છે વાતો એમાં, કહેવી કઈ પહેલી, નક્કી ના થાય

વિવિધ પ્રકારની થઈ વાતો જ્યાં ભેગી, કરવી ક્યાંથી શરૂ, મન મૂંઝાય

ગોતું ગોતું કહેવા તો મોકા, મોકા તો હાથમાંથી તો છટકી જાય

કંઈકવાર દ્વિધાને દ્વિધામાં ના કહી શકું, કહેવાનું ત્યાં તો રહી જાય

જ્યારે પૂરી એ કહેવાય જાય, હૈયું હળવું ત્યાં તો બની જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kēma karuṁ, kēvī rītē kahuṁ, kahuṁ kahuṁnē kahēvuṁ tō rahī jāya

karuṁ śarū, āvē hōṭha sudhī pāchuṁ aṁdaranē aṁdara ē rahī jāya

kahēvī jyāṁ ē rahī jāya, aṁtaramāṁ tō ē ūchalatī jāya

kahēvī jyāṁ ē rahī jāya, haiyāṁmāṁ utpāta tō ē macāvī jāya

kahēvā jyāṁ karuṁ śarū, samaya āḍakhīlī vaccē nāṁkhī jāya

sukhaduḥkhanī chē vātō ēmāṁ, kahēvī kaī pahēlī, nakkī nā thāya

vividha prakāranī thaī vātō jyāṁ bhēgī, karavī kyāṁthī śarū, mana mūṁjhāya

gōtuṁ gōtuṁ kahēvā tō mōkā, mōkā tō hāthamāṁthī tō chaṭakī jāya

kaṁīkavāra dvidhānē dvidhāmāṁ nā kahī śakuṁ, kahēvānuṁ tyāṁ tō rahī jāya

jyārē pūrī ē kahēvāya jāya, haiyuṁ halavuṁ tyāṁ tō banī jāya
Scan Image

Gujarati Bhajan no. 6946 by Satguru Devendra Ghia - Kaka
First...694369446945...Last