Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6948 | Date: 26-Aug-1997
ઊઠશો ઉપરને ઉપર, રહેશે આકાશ તોયે એની ઉપરને ઉપર
Ūṭhaśō uparanē upara, rahēśē ākāśa tōyē ēnī uparanē upara

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6948 | Date: 26-Aug-1997

ઊઠશો ઉપરને ઉપર, રહેશે આકાશ તોયે એની ઉપરને ઉપર

  No Audio

ūṭhaśō uparanē upara, rahēśē ākāśa tōyē ēnī uparanē upara

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-08-26 1997-08-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16935 ઊઠશો ઉપરને ઉપર, રહેશે આકાશ તોયે એની ઉપરને ઉપર ઊઠશો ઉપરને ઉપર, રહેશે આકાશ તોયે એની ઉપરને ઉપર

ઊતરશો ઊંડા પાતાળની અંદર, રહેશે તળિયું એનું એની અંદરને અંદર

ઉઠાવજો ચારિત્ર એટલું ઉપર, હોય ના કાંઈ બીજું તો એની ઉપર

પ્રેમની ગહનતાને ના પહોંચાશે, પ્રેમ સિવાય હશે ના જો બીજું કાંઈ એની અંદર

જોમવતું જીવન જગમાં બનશે, રાખશો ઉચ્ચ આદર્શ, જો હૈયાં ઉપર

પ્રેમ વિના ના જીવન શોભશે, તરતું રાખજો જીવનને તો પ્રેમની અંદર

અંદર પણ તો છે આકાશ, આકાશ તો છે સહુની ઉપરને ઉપર

ઊતરશો જેટલા મનની અંદરને અંદર, મળશે ના તળિયું તોયે એની અંદર

આકાશ તો છે સહુની ઉપરને ઉપર, પ્રભુ તો છે આકાશની પણ ઉપર

રહસ્ય તો છુપાયું છે સહુની અંદર, પ્રભુ તો રહ્યો છે સહુની અંદરને અંદર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṭhaśō uparanē upara, rahēśē ākāśa tōyē ēnī uparanē upara

ūtaraśō ūṁḍā pātālanī aṁdara, rahēśē taliyuṁ ēnuṁ ēnī aṁdaranē aṁdara

uṭhāvajō cāritra ēṭaluṁ upara, hōya nā kāṁī bījuṁ tō ēnī upara

prēmanī gahanatānē nā pahōṁcāśē, prēma sivāya haśē nā jō bījuṁ kāṁī ēnī aṁdara

jōmavatuṁ jīvana jagamāṁ banaśē, rākhaśō ucca ādarśa, jō haiyāṁ upara

prēma vinā nā jīvana śōbhaśē, taratuṁ rākhajō jīvananē tō prēmanī aṁdara

aṁdara paṇa tō chē ākāśa, ākāśa tō chē sahunī uparanē upara

ūtaraśō jēṭalā mananī aṁdaranē aṁdara, malaśē nā taliyuṁ tōyē ēnī aṁdara

ākāśa tō chē sahunī uparanē upara, prabhu tō chē ākāśanī paṇa upara

rahasya tō chupāyuṁ chē sahunī aṁdara, prabhu tō rahyō chē sahunī aṁdaranē aṁdara
Scan Image

Gujarati Bhajan no. 6948 by Satguru Devendra Ghia - Kaka
First...694369446945...Last