1997-08-30
1997-08-30
1997-08-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16936
અનેક વિચારોની પાંખડીઓનું બનેલું તો જીવન છે
અનેક વિચારોની પાંખડીઓનું બનેલું તો જીવન છે
કંઈક પાંખડીઓ તો ખીલતાં પહેલાં તો ખરી જાય છે
પૂર્ણ પણે ખીલેલી પાંખડી તો જીવનની શોભા બની જાય છે
કંઈક પાંખડીઓ ખીલી, જીવનને સુગંધ તો આપી જાય છે
જેવી પાંખડીઓનું બનેલું હોય જીવન, જીવન એવું દેખાય છે
રંગ બેરંગી વિચારોની ભાત તો જીવન ઉપર તો દેખાય છે
પૂર્ણપણે વિકસેલી પાંખડીઓ તો સહુને આનંદ આપી જાય છે
શોભા છે જીવનની, વિચારો ને આચારોની પાંખડી, શોભા એને આપી જાય છે
ના કાંઈ કાંટાથી જીવન શોભશે, જીવનને ફૂલ શોભા આપી જાય છે
વિચારો ને આચારોની પાંખડીને જાળવશો જીવનમાં, જીવન જળવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anēka vicārōnī pāṁkhaḍīōnuṁ banēluṁ tō jīvana chē
kaṁīka pāṁkhaḍīō tō khīlatāṁ pahēlāṁ tō kharī jāya chē
pūrṇa paṇē khīlēlī pāṁkhaḍī tō jīvananī śōbhā banī jāya chē
kaṁīka pāṁkhaḍīō khīlī, jīvananē sugaṁdha tō āpī jāya chē
jēvī pāṁkhaḍīōnuṁ banēluṁ hōya jīvana, jīvana ēvuṁ dēkhāya chē
raṁga bēraṁgī vicārōnī bhāta tō jīvana upara tō dēkhāya chē
pūrṇapaṇē vikasēlī pāṁkhaḍīō tō sahunē ānaṁda āpī jāya chē
śōbhā chē jīvananī, vicārō nē ācārōnī pāṁkhaḍī, śōbhā ēnē āpī jāya chē
nā kāṁī kāṁṭāthī jīvana śōbhaśē, jīvananē phūla śōbhā āpī jāya chē
vicārō nē ācārōnī pāṁkhaḍīnē jālavaśō jīvanamāṁ, jīvana jalavāya chē
|
|