Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6958 | Date: 03-Sep-1997
અનેક પ્રેમના તાંતણાઓમાં, પરોવાયેલું છે જીવન એ તાંતણાં કેમ તૂટશે
Anēka prēmanā tāṁtaṇāōmāṁ, parōvāyēluṁ chē jīvana ē tāṁtaṇāṁ kēma tūṭaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6958 | Date: 03-Sep-1997

અનેક પ્રેમના તાંતણાઓમાં, પરોવાયેલું છે જીવન એ તાંતણાં કેમ તૂટશે

  No Audio

anēka prēmanā tāṁtaṇāōmāṁ, parōvāyēluṁ chē jīvana ē tāṁtaṇāṁ kēma tūṭaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-09-03 1997-09-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16945 અનેક પ્રેમના તાંતણાઓમાં, પરોવાયેલું છે જીવન એ તાંતણાં કેમ તૂટશે અનેક પ્રેમના તાંતણાઓમાં, પરોવાયેલું છે જીવન એ તાંતણાં કેમ તૂટશે

બનવું છે જ્યાં તારે મુક્તિના પ્રવાસી એ તાંતણાઓ તો તોડવા પડશે

સમજી લેજે બાંધ્યો છે કયા તાતણાંએ તને, તાંતણાં તોડવા સહેલા બનશે

ઉમંગને ઉમંગથી ના કાંઈ વળશે, સતત પુરુષાર્થની તો ત્યાં જરૂર પડશે

જાગ્યો જ્યાં જ્યાં ને જેમાં જેમાં પ્રેમ તને, તને એમાં એ તો બાંધશેને બાંધશે

કોઈ તાંતણાં હશે ઢીલા, કોઈ તાંતણા હશે મજબૂત, ગણતરીમાં એ લેવા પડશે

તાંતણે તાંતણાં મૂંઝવશે તો તને, એમાંને એમાં તું મૂંઝાતો તો જાશે

બંધાશે પહેલાં તું કાચા તાંતણાઓથી, એ તાંતણાઓ તો મજબૂત થાતા જાશે

કંઈક તાંતણાં હશે એવા તો મજબૂત, તોડવા એને, નાકે એ દમ લાવશે

રહેજે જાગૃત તું બંધાતા પહેલાં, જીવનમાં તને તો એ તોડવા સહેલા બનશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēka prēmanā tāṁtaṇāōmāṁ, parōvāyēluṁ chē jīvana ē tāṁtaṇāṁ kēma tūṭaśē

banavuṁ chē jyāṁ tārē muktinā pravāsī ē tāṁtaṇāō tō tōḍavā paḍaśē

samajī lējē bāṁdhyō chē kayā tātaṇāṁē tanē, tāṁtaṇāṁ tōḍavā sahēlā banaśē

umaṁganē umaṁgathī nā kāṁī valaśē, satata puruṣārthanī tō tyāṁ jarūra paḍaśē

jāgyō jyāṁ jyāṁ nē jēmāṁ jēmāṁ prēma tanē, tanē ēmāṁ ē tō bāṁdhaśēnē bāṁdhaśē

kōī tāṁtaṇāṁ haśē ḍhīlā, kōī tāṁtaṇā haśē majabūta, gaṇatarīmāṁ ē lēvā paḍaśē

tāṁtaṇē tāṁtaṇāṁ mūṁjhavaśē tō tanē, ēmāṁnē ēmāṁ tuṁ mūṁjhātō tō jāśē

baṁdhāśē pahēlāṁ tuṁ kācā tāṁtaṇāōthī, ē tāṁtaṇāō tō majabūta thātā jāśē

kaṁīka tāṁtaṇāṁ haśē ēvā tō majabūta, tōḍavā ēnē, nākē ē dama lāvaśē

rahējē jāgr̥ta tuṁ baṁdhātā pahēlāṁ, jīvanamāṁ tanē tō ē tōḍavā sahēlā banaśē
Scan Image

Gujarati Bhajan no. 6958 by Satguru Devendra Ghia - Kaka
First...695569566957...Last