1997-09-04
1997-09-04
1997-09-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16948
માને એને મન એ તો માતા છે બીજાને મન એ તો સુંદર છબી છે
માને એને મન એ તો માતા છે બીજાને મન એ તો સુંદર છબી છે
વસી છે મનમાં તો એ તો જેના, એને મન એ, હરદમ સાથ દેનારી છે
બીજાને મન એ તો એના જીવનના તાલ તો નીરખનારી છે
પુણ્ય ચાહનારાને મન એ તો પુણ્યની જાગૃત ટંકશાળી છે
પાપીને મન એ તો, નિત્ય શિક્ષાને શિક્ષા દેનારી છે
તડપતા હૈયાંને મારા, જગમાં તો એ નિત્ય સાંત્વના દેનારી છે
ડંખતા એ દિલને મન, લાગે એ તો, રૌદ્રરૂપ ધરનારી છે
દુઃખીને મન તો એ દુઃખ હરનારી, એની એ તારણહારી છે
સર્વસ્વ સોંપી દેનારને મન, એ તો શાંતિ પ્રદાન કરનારી છે
એમાં તન્મય થાનારાને મન એ તો મોક્ષ પ્રદાન કરનારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānē ēnē mana ē tō mātā chē bījānē mana ē tō suṁdara chabī chē
vasī chē manamāṁ tō ē tō jēnā, ēnē mana ē, haradama sātha dēnārī chē
bījānē mana ē tō ēnā jīvananā tāla tō nīrakhanārī chē
puṇya cāhanārānē mana ē tō puṇyanī jāgr̥ta ṭaṁkaśālī chē
pāpīnē mana ē tō, nitya śikṣānē śikṣā dēnārī chē
taḍapatā haiyāṁnē mārā, jagamāṁ tō ē nitya sāṁtvanā dēnārī chē
ḍaṁkhatā ē dilanē mana, lāgē ē tō, raudrarūpa dharanārī chē
duḥkhīnē mana tō ē duḥkha haranārī, ēnī ē tāraṇahārī chē
sarvasva sōṁpī dēnāranē mana, ē tō śāṁti pradāna karanārī chē
ēmāṁ tanmaya thānārānē mana ē tō mōkṣa pradāna karanārī chē
|
|