1997-09-05
1997-09-05
1997-09-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16949
સૂર્યના તાપ એના એ તપી રહ્યાં, ચંદ્ર એની એ શીતળતા આપી રહ્યો છે
સૂર્યના તાપ એના એ તપી રહ્યાં, ચંદ્ર એની એ શીતળતા આપી રહ્યો છે
ના કુદરતના ક્રમ બદલાયા છે, તોયે જગમાં તો જમાના બદલાયા છે
સમુદ્રના મોજા એમજ ઊછળી રહ્યાં છે, સરિતામાં એમજ જળ વહી રહ્યાં છે
પવન તો એમજ વાઈ રહ્યો છે વાદળ પણ એમજ પ્રવાસ કરી રહ્યાં છે
ગગનમાં એવાજ વીજળીના ચમકારા છે, મેહુલિયા એમજ વરસી રહ્યાં છે
એજ ધરતી તો અનાજ દઈ રહી છે, અગ્નિમાં એનું એજ તેજ પ્રગટી રહ્યું છે
જનમ મરણ એના એજ રહ્યાં છે, બાળપણ, યુવાની ઘડપણ એમજ આવી રહ્યાં છે
સુખદુઃખની દોટ એની એજ ચાલુ છે, ધરતી એનું એમજ પરિભ્રમણ કરી રહી છે
કુદરત એના ક્રમે ચાલી રહી છે, માનવ મન બદલાય છે, જમાના બદલાયા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūryanā tāpa ēnā ē tapī rahyāṁ, caṁdra ēnī ē śītalatā āpī rahyō chē
nā kudaratanā krama badalāyā chē, tōyē jagamāṁ tō jamānā badalāyā chē
samudranā mōjā ēmaja ūchalī rahyāṁ chē, saritāmāṁ ēmaja jala vahī rahyāṁ chē
pavana tō ēmaja vāī rahyō chē vādala paṇa ēmaja pravāsa karī rahyāṁ chē
gaganamāṁ ēvāja vījalīnā camakārā chē, mēhuliyā ēmaja varasī rahyāṁ chē
ēja dharatī tō anāja daī rahī chē, agnimāṁ ēnuṁ ēja tēja pragaṭī rahyuṁ chē
janama maraṇa ēnā ēja rahyāṁ chē, bālapaṇa, yuvānī ghaḍapaṇa ēmaja āvī rahyāṁ chē
sukhaduḥkhanī dōṭa ēnī ēja cālu chē, dharatī ēnuṁ ēmaja paribhramaṇa karī rahī chē
kudarata ēnā kramē cālī rahī chē, mānava mana badalāya chē, jamānā badalāyā chē
|
|