Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 206 | Date: 09-Sep-1985
સમય સરકી જાય છે, સમય સરકી જાય છે
Samaya sarakī jāya chē, samaya sarakī jāya chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 206 | Date: 09-Sep-1985

સમય સરકી જાય છે, સમય સરકી જાય છે

  No Audio

samaya sarakī jāya chē, samaya sarakī jāya chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1985-09-09 1985-09-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1695 સમય સરકી જાય છે, સમય સરકી જાય છે સમય સરકી જાય છે, સમય સરકી જાય છે

માંડેલાં કાર્યો અધૂરાં રહી, અધૂરાં રહી જાય છે

જુવાની વીતી જાય છે, જુવાની વીતી જાય છે

શક્તિ તારી ક્ષીણ થાય છે, શક્તિ ક્ષીણ થાય છે

શક્તિ છે ત્યાં મન પર કાબૂ લઈ નાખજે, કાબૂ લઈ નાખજે

શક્તિ ક્ષીણ થાતાં, વાત કાબૂ બહાર જાય છે

આદત પડી હશે બચપણથી, મુશ્કેલ નહીં વરતાય રે

મન પર કાબૂ મેળવવો, સહેલો બની જાય છે

વૃત્તિ તારી જ્યાં-ત્યાં જાતી, પ્રયત્ન જો નવ થાય રે

મોડેથી વાળવી ઘણી મુશ્કેલ બની જાય છે

સરકતું મન ને વહેતું પાણી, બંધથી બંધાય છે

શક્તિ તેમાં વહે, શક્તિ પ્રગટી જાય છે
View Original Increase Font Decrease Font


સમય સરકી જાય છે, સમય સરકી જાય છે

માંડેલાં કાર્યો અધૂરાં રહી, અધૂરાં રહી જાય છે

જુવાની વીતી જાય છે, જુવાની વીતી જાય છે

શક્તિ તારી ક્ષીણ થાય છે, શક્તિ ક્ષીણ થાય છે

શક્તિ છે ત્યાં મન પર કાબૂ લઈ નાખજે, કાબૂ લઈ નાખજે

શક્તિ ક્ષીણ થાતાં, વાત કાબૂ બહાર જાય છે

આદત પડી હશે બચપણથી, મુશ્કેલ નહીં વરતાય રે

મન પર કાબૂ મેળવવો, સહેલો બની જાય છે

વૃત્તિ તારી જ્યાં-ત્યાં જાતી, પ્રયત્ન જો નવ થાય રે

મોડેથી વાળવી ઘણી મુશ્કેલ બની જાય છે

સરકતું મન ને વહેતું પાણી, બંધથી બંધાય છે

શક્તિ તેમાં વહે, શક્તિ પ્રગટી જાય છે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samaya sarakī jāya chē, samaya sarakī jāya chē

māṁḍēlāṁ kāryō adhūrāṁ rahī, adhūrāṁ rahī jāya chē

juvānī vītī jāya chē, juvānī vītī jāya chē

śakti tārī kṣīṇa thāya chē, śakti kṣīṇa thāya chē

śakti chē tyāṁ mana para kābū laī nākhajē, kābū laī nākhajē

śakti kṣīṇa thātāṁ, vāta kābū bahāra jāya chē

ādata paḍī haśē bacapaṇathī, muśkēla nahīṁ varatāya rē

mana para kābū mēlavavō, sahēlō banī jāya chē

vr̥tti tārī jyāṁ-tyāṁ jātī, prayatna jō nava thāya rē

mōḍēthī vālavī ghaṇī muśkēla banī jāya chē

sarakatuṁ mana nē vahētuṁ pāṇī, baṁdhathī baṁdhāya chē

śakti tēmāṁ vahē, śakti pragaṭī jāya chē
English Explanation Increase Font Decrease Font


Kakaji in this beautiful bhajan mentions about the divinity of time and to fructify it in the right direction and to use it meticulously-

The time slips by, the time slips by

The work undertaken remains incomplete, it remains incomplete

The youth is passing by, the youth is passing by

Your strength is waning, the strength is waning

Where there is power try to control your mind, try to control your mind

When the strength wanes, the talks go out of control

It must have been a habit since childhood, it will not seem Difficult

It becomes easier to control the mind

Your attitude wherever it goes, the efforts are many

It’s difficult to divert it when delayed

The slipping mind and the flowing water, can be controlled with dams

The strength flows and the energy presents vigorously.
Scan Image

Gujarati Bhajan no. 206 by Satguru Devendra Ghia - Kaka
First...205206207...Last