1997-09-06
1997-09-06
1997-09-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16951
જગમાં જીવજે, જીવજે જીવન તું તો એવું
જગમાં જીવજે, જીવજે જીવન તું તો એવું
બનાવી દે તને એ અભિનંદનનો તો અધિકારી
સમજી કરીને કરજે જીવનમાં વાતો તું તો એવી
તપજે તપ જીવનમાં શુદ્ધ તું તો એવું
રાખજે વર્તન જીવનમાં તું તો એવું
રાખજે વિચારો ઉજવળ જીવનમાં તું એવા
કેળવજે ગુણો તો જીવનમાં તું તો એવા
કરજે કર્મો જીવનમાં તો તું એવાને એવા
અન્યની તકલીફો કરવા દૂર જાજે તત્કાળ તું દોડી
સત્યના સહકારમાં રહેજે ઊભો, જાજે મદદે દોડી
મીઠી વાણી ને દેજે આવકાર મીઠાં, હૈયાં તો ખોલી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગમાં જીવજે, જીવજે જીવન તું તો એવું
બનાવી દે તને એ અભિનંદનનો તો અધિકારી
સમજી કરીને કરજે જીવનમાં વાતો તું તો એવી
તપજે તપ જીવનમાં શુદ્ધ તું તો એવું
રાખજે વર્તન જીવનમાં તું તો એવું
રાખજે વિચારો ઉજવળ જીવનમાં તું એવા
કેળવજે ગુણો તો જીવનમાં તું તો એવા
કરજે કર્મો જીવનમાં તો તું એવાને એવા
અન્યની તકલીફો કરવા દૂર જાજે તત્કાળ તું દોડી
સત્યના સહકારમાં રહેજે ઊભો, જાજે મદદે દોડી
મીઠી વાણી ને દેજે આવકાર મીઠાં, હૈયાં તો ખોલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ jīvajē, jīvajē jīvana tuṁ tō ēvuṁ
banāvī dē tanē ē abhinaṁdananō tō adhikārī
samajī karīnē karajē jīvanamāṁ vātō tuṁ tō ēvī
tapajē tapa jīvanamāṁ śuddha tuṁ tō ēvuṁ
rākhajē vartana jīvanamāṁ tuṁ tō ēvuṁ
rākhajē vicārō ujavala jīvanamāṁ tuṁ ēvā
kēlavajē guṇō tō jīvanamāṁ tuṁ tō ēvā
karajē karmō jīvanamāṁ tō tuṁ ēvānē ēvā
anyanī takalīphō karavā dūra jājē tatkāla tuṁ dōḍī
satyanā sahakāramāṁ rahējē ūbhō, jājē madadē dōḍī
mīṭhī vāṇī nē dējē āvakāra mīṭhāṁ, haiyāṁ tō khōlī
|
|