1997-09-09
1997-09-09
1997-09-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16958
શંકાને જીવનમાં તો જ્યાં શીંગડા ફૂટયા
શંકાને જીવનમાં તો જ્યાં શીંગડા ફૂટયા
જીવનની નાની નાની વાતોમાં પણ એ ભરાઈ ગયા
જીવનમાં સુખ શાંતિના છોડ એમાં તો ઊખડતાં ગયાં
જીવનના તો શાંત જળ, એમાંને એમાં તો ડહોળાતાં ગયા
દિન રાતની સુખની નીંદર એ તો જીવનમાં હરામ કરી ગયા
એના એજ માનવના, વિચિત્ર આકારો એમાં તો દેખાતા ગયા
નજદીકતામાં પાડી અંતરાયો, દૂરને દૂર એને તો એ કરી ગયા
બીજ એના જ્યાં ઊંડા ઊતર્યા, વેરના બીજ એ બની ગયા
હૈયાંમાંથી મૂળ એનાં જ્યાં ના નીકળ્યા, દુઃખીને દુઃખી એ કરી ગયા
ખીલવા ના દેશો શંકા હૈયાંમાં, ચૂસી લેશે રસ જીવનના બધા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શંકાને જીવનમાં તો જ્યાં શીંગડા ફૂટયા
જીવનની નાની નાની વાતોમાં પણ એ ભરાઈ ગયા
જીવનમાં સુખ શાંતિના છોડ એમાં તો ઊખડતાં ગયાં
જીવનના તો શાંત જળ, એમાંને એમાં તો ડહોળાતાં ગયા
દિન રાતની સુખની નીંદર એ તો જીવનમાં હરામ કરી ગયા
એના એજ માનવના, વિચિત્ર આકારો એમાં તો દેખાતા ગયા
નજદીકતામાં પાડી અંતરાયો, દૂરને દૂર એને તો એ કરી ગયા
બીજ એના જ્યાં ઊંડા ઊતર્યા, વેરના બીજ એ બની ગયા
હૈયાંમાંથી મૂળ એનાં જ્યાં ના નીકળ્યા, દુઃખીને દુઃખી એ કરી ગયા
ખીલવા ના દેશો શંકા હૈયાંમાં, ચૂસી લેશે રસ જીવનના બધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaṁkānē jīvanamāṁ tō jyāṁ śīṁgaḍā phūṭayā
jīvananī nānī nānī vātōmāṁ paṇa ē bharāī gayā
jīvanamāṁ sukha śāṁtinā chōḍa ēmāṁ tō ūkhaḍatāṁ gayāṁ
jīvananā tō śāṁta jala, ēmāṁnē ēmāṁ tō ḍahōlātāṁ gayā
dina rātanī sukhanī nīṁdara ē tō jīvanamāṁ harāma karī gayā
ēnā ēja mānavanā, vicitra ākārō ēmāṁ tō dēkhātā gayā
najadīkatāmāṁ pāḍī aṁtarāyō, dūranē dūra ēnē tō ē karī gayā
bīja ēnā jyāṁ ūṁḍā ūtaryā, vēranā bīja ē banī gayā
haiyāṁmāṁthī mūla ēnāṁ jyāṁ nā nīkalyā, duḥkhīnē duḥkhī ē karī gayā
khīlavā nā dēśō śaṁkā haiyāṁmāṁ, cūsī lēśē rasa jīvananā badhā
|
|